#bollywood
-
Entertainment
‘ગદર-2’એ 7 જ દિવસમાં ‘KGF-2’ અને ‘બાહુબલી-2’ને પછાડીને આટલા કરોડ ક્લબમાં ફિલ્મ થઇ સામેલ
‘ગદર-2’ ફિલ્મ રિલીઝ થઇ તેને એક અઠવાડિયું પૂરું થઇ ચૂક્યું છે. ફિલ્મનું બોક્સઓફિસ પર શાનદાર કલેક્શન છે. શુક્રવારે ફિલ્મનું કલેક્શન…
Read More » -
Entertainment
ખુશીના મ્યુઝિકલ કોન્સર્ટમાં વિજય દેવરકોંડા અને સામંથા રૂથ પ્રભુની કેમેસ્ટ્રી પર સૌની નજર
વિજય દેવેરાકોંડા અને સામંથા રૂથ પ્રભુ અભિનીત બહુપ્રતિક્ષિત રોમેન્ટિક ડ્રામા ખુશીની આસપાસ ઘણી ચર્ચા છે. ફિલ્મના તાજેતરમાં રિલીઝ થયેલા રોમાંચક…
Read More » -
Entertainment
દેશમાં બોક્સ ઓફિસ પર ‘ગદર-2’એ રચ્યો ઈતિહાસ, આટલા કરોડની ક્લબમાં સામેલ
‘ગદર-2’ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. આ સાથે જ 2023ની બીજી સૌથી વધુ ઓપનિંગ કરનારી ફિલ્મ બની ગઈ…
Read More » -
Entertainment
મહાકાલના પૂજારીઓએ ‘OMG-2’ના ફિલ્મ-નિર્માતાઓને નોટિસ મોકલી:સંતોએ ફિલ્મમાંથી વાંધાજનક દૃશ્યો દૂર કરવા કહ્યું
મહાકાલ મંદિરના પૂજારીઓએ ‘ઓહ માય ગોડ’ (OMG-2) ફિલ્મના નિર્માતાઓને કાનૂની નોટિસ મોકલી છે. તેમનું કહેવું છે કે ફિલ્મમાં ભગવાન શિવના…
Read More » -
Entertainment
તારક મહેતા’ જીત્યા કેસ: આસિત મોદીએ આપવા પડશે આટલા રૂપિયા, શૈલેષ લોઢાએ કહ્યું આખરે સત્યની જીત થઈ
એ વાત તો નોંધનીય જ છે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતા અસિત કુમાર મોદી છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં…
Read More » -
Entertainment
પીઢ ગાયિકા ઉષા ઉથુપ સ્ટાર પ્લસના શો બાતેં કુછ અંકહી સીમાં પોતાના અવાજનો જાદુ ફેલાવશે
સ્ટાર પ્લસ હંમેશા અસાધારણ અને નવીન સામગ્રીની શોધ માટે જાણીતું છે. હવે આ પહેલીવાર છે જ્યારે સ્ટારપ્લસ કોઈ ફિક્શન શોની…
Read More » -
Entertainment
દેવદાસ’, ‘બાજીરાવ મસ્તાની’ સહિત અનેક ફિલ્મોના સેટ કરનારા આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈએ પોતાના જ સ્ટૂડિયોમાં ફાંસો ખાધો
દેશમાં 58 વર્ષીય આર્ટ ડિરેક્ટર નીતિન ચંદ્રકાંત દેસાઈએ કર્જતના એનડી સ્ટુડિયો રાતે 3 વાગ્યે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. ઘટનાની…
Read More » -
Entertainment
પ્રખ્યાત અભિનેત્રી પૂજા ઘાઈના પુત્ર રાજ રાવલે ફિલ્મ ‘ધ અનસ્પોકન’થી ભવ્ય ડેબ્યુ કર્યું હતું
લોકપ્રિય અભિનેત્રી પૂજા ઘાઈના પુત્ર રાજ રાવલે તેની ડેબ્યુ ફિલ્મ “ધ અનસ્પોકન” માં પોતાની અસાધારણ અભિનય કુશળતાથી દર્શકોના દિલ જીતી…
Read More » -
Entertainment
વરુણ ધવન અને જાહ્નવી કપૂરની ફિલ્મ બાવલના સ્પેશિયલ પ્રીમિયરમાં બોલિવૂડ સ્ટાર્સનો મેળો
વરુણ ધવન અને જાહ્નવી કપૂર સ્ટારર બાવલ હવે તેની રિલીઝની નજીક પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં, વિશ્વભરના દર્શકો આ મહાકાવ્ય…
Read More » -
Entertainment
મુંબઈમાં અભિનેતા મનીષ પોલ, ગજરાજ રાવ, ગણેશ આચાર્ય અંધેરીમાં તુંગા હોસ્પિટલની નવી શાખાના ઉદ્ઘાટનમાં હાજરી આપી
મુંબઈમાં જુહુ વર્સોવા લિંક રોડ ખાતે મલ્ટિસ્પેશિયાલિટી તુંગા હોસ્પિટલની નવી શાખાનું ઉદઘાટન બોલીવુડ અભિનેતા-એન્કર મનીષ પોલ, અભિનેતા ગજરાજ રાવ અને…
Read More »