Best Gujarati News Ahmedabad
-
National
કોવેક્સીન અને કોવિશીલ્ડ વેક્સીનના મિક્સ ડોઝ કેટલા સુરક્ષિત છે? ICMR એ કર્યું રિસર્ચ
જો કોઈ વ્યક્તિએ પહેલા કોવેક્સીનનો ડોઝ લીધો છે અને બાદમાં તેને કોવિશીલ્ડનો ડોઝ લગાવવામાં આવે તો તેવામાં બંને વેક્સિનને મિક્સ…
Read More » -
Gujarat
સુરતમાં એક જ રાતમાં હત્યાની બે ઘટનાથી ચકચાર, ગુનેગારોને નથી પોલીસનો કોઈ ખૌફ!
સુરત શહેરમાં એક જ દિવસમાં બે હત્યાનો બનાવ બનતા સુરત શહેરની પોલીસના કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉઠી રહ્યા છે.…
Read More » -
Gujarat
જગતના તાત માટે માથા સમાચાર, રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગે કરી આ આગાહી
ગુજરાતમાં થોડા દિવસથી વરસાદ લગભગ ગાયબ છે. તો કેટલાક જિલ્લામાં છૂટોછવાયો વરસાદ જોવા મળ્યો હતો. ત્યારે લોકો ફરી આકાશ તરફ…
Read More » -
Ahmedabad
અમદાવાદના રહેણાંક વિસ્તાર ગંદકીથી ખદબદી રહ્યા છે, છતાં પણ AMC તંત્ર ઘોર નિંદ્રામાં…- અર્જુન મોઢવાડિયા
અમદાવાદમાં સ્માર્ટ સીટીના નામે બણગા ફૂંકવામાં આવી રહ્યા છે ત્યારે બીજી તરફ અનેક વિસ્તારમાં ઠેર ઠેર કચરાના ઢગ જોવા મળી…
Read More » -
Gujarat
19 વર્ષીય નેશનલ જુડો ચેમ્પિયન સાક્ષી રાવલનું ડેન્ગ્યુના કારણે મોત, પરિવારજનોનો ગંભીર આક્ષેપ કે…
વડોદરામાં ડેન્ગ્યુના કારણે 19 વર્ષીય નેશનલ જુડો ચેમ્પિયન યુવતી સાક્ષી રાવલનું મોત નીપજ્યું છે. પરિવારનો આક્ષેપ છેકે, તબીબની બેદરકારીને કારણે…
Read More » -
Gujarat
વાપીમાં NCBના દરોડા, ડ્રગ્સના ગોરખધંધાનો ચાલી રહ્યો હતો કાળો કારોબાર
ગુજરાતમાં ડ્રગ્સ મળવાની ઘટનાઓ જાણે સામાન્ય બની ગઈ છે. વાપીમાંથી NCBને મોટી સફળતા હાથ લાગી છે. 2 ટીમોને ખડેપગે રાખી…
Read More » -
Gujarat
વડોદરાના MLAની લપસી જીભ, ‘ચૌદમું રતન ન બતાડું તો મારૂં નામ મધુ શ્રીવાસ્તવ નહીં’
વડોદરાના એમએલએ મધુ શ્રીવાસ્તવનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો પાદરા શહેરમાં યોજાયેલા કાર્યક્રમનો છે. મધુ શ્રીવાસ્તવે આ વીડિયોમાં…
Read More » -
National
ઓલંપિકના ખેલાડીઓ 15 ઓગસ્ટના દિવસે ખાસ મહેમાન, વડાપ્રધાને લાલ કિલ્લા પર આમંત્રિત કર્યા
ભારતને અત્યાર સુધીમાં ટોક્યો ઓલિમ્પિકમાં બે મેડલ મળ્યા છે અને એક મેડલ પાક્કો થઈ ગયો છે. ટોક્યો ઓલિમ્પિકની શરૂઆત 23…
Read More » -
Gujarat
રાજકોટ કાલાવડ રોડ પર અકસ્માત, અકસ્માતમાં ત્રણ વિદ્યાર્થીના મૃત્યુ, 3 ગંભીર
ગુજરાતના હાઇવે પર દિન પ્રતિદન અકસ્માતની સંખ્યામાં મોટો વધારો થઈ રહ્યો છે. રાજકોટ કાલાવડ રોડ પર ST બસ અને કાર…
Read More » -
Gujarat
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું મહત્વનું નિવેદન, ધોરણ 6 થી 8 ના ઓફલાઈન વર્ગો શરૂ કરવા અંગે કહ્યું…
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ હાજરી આપી હતી. દરમિયાન શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મહત્વનું નિવેદન…
Read More »