Sport
પાંચ મેચની T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, મોહમ્મદ શમીની વાપસી

ઈંગ્લેન્ડ સામેની ટી20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. મોહમ્મદ શમી પાછો ફર્યો છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવ ટીમનું નેતૃત્વ કરતા જોવા મળશે.
ઇંગ્લેન્ડ સામે 22 જાન્યુઆરીથી શરૂ થનારી પાંચ મેચની T20 શ્રેણી માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. શનિવારે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ભારતીય ટીમની જાહેરાત કરી. ફાસ્ટ બોલર મોહમ્મદ શમી 14 મહિના પછી પાછો ફર્યો છે.
ટી20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયા
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ (ઉપ-કેપ્ટન), હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર, ધ્રુવ જુરેલ (વિકેટકીપર



