Photo Gallery

Entertainment: પિંક આઉટફિટમાં જ્યોર્જિયાએ બતાવ્યું હોટ ફિગર, તસવીરો વાયરલ

અરબાઝ ખાનની એક્સ ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાની તેના ગ્લેમરસ અંદાજને લઈ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. તાજેતરના ફોટામાં પણ જ્યોર્જિયા સુપર સ્ટાઇલિશ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગે છે. અભિનેત્રીએ પિંક કલરના શોર્ટ ડ્રેસમાં પોતાનું બોલ્ડ ફિગર બતાવ્યું છે.

જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ કેમેરાની સામે ગ્લેમરસ પોઝ આપ્યા છે.  સુપર-ગ્લેમરસ જ્યોર્જિયા  પોતાની ગ્લેમરસ સ્ટાઇલથી ચાહકોને દિવાના બનાવી રહી છે.  જ્યોર્જિયાની સામે ઘણી અભિનેત્રીઓ ફિક્કી પડી જાય છે.

તે ઘણીવાર ઘણા બોલિવૂડ ઇવેન્ટ્સમાં જોવા મળે છે અને સોશિયલ મીડિયા પર તેના ગ્લેમરસ સ્ટાઇલથી ધૂમ મચાવે છે. આ વખતે, જ્યોર્જિયાએ કટ-આઉટ ડ્રેસમાં અદભુત ફોટા શેર કરીને બધાને પાછળ છોડી દીધા છે.

ચાહકો તેની તસવીરો જોઈ દંગ રહી ગયા છે. ફેન્સ પણ તેની આ તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે. ફેન્સ જ્યોર્જિયાના બોલ્ડ ફિગર પર ફિદા થયા છે.

જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ કેમેરાની સામે ગ્લેમરસ પોઝ આપ્યા છે. અભિનેત્રીએ પોતાના નવા ફોટોશૂટમાં હોટ ફિગરને ફ્લોન્ટ કર્યું છે.

કટ-આઉટ ડ્રેસને કારણે જ્યોર્જિયાનો ગ્લેમરસ લુક વાયરલ થયો છે.  આ આઉટફિટમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે. ફેન્સ તેના આ લૂકના વખાણ કરી રહ્યા છે.

આ પણ વાંચો, http://ગુજરાતમાં આજથી SIRની શરૂઆત, આ દસ્તાવેજો રાખવા પડશે તૈયાર

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button