Ahmedabad

સાચવજો!અમદાવાદ શહેરમાં આજે દોઢ ડીગ્રી તાપામાન વધશે, રાજ્યમાં 24 કલાકમાં સૌથી વધુ આણંદમાં 40.7 ડિગ્રી નોંધાયું

રાજ્યમાં ગરમીનો પારો ફરી એકવાર ઉચકી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચે તેવી શક્યતા છે. હાલમાં પવનની દિશા બદલાતા ગરમીનું પ્રમાણ વધુ અનુભવાઈ શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસમાં હજુ બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ ગરમી વધે તેવી શક્યતાઓ છે. જેને લઈને આજરોજ અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ પહોંચે તેવી પણ શક્યતા છે. ગઈકાલે અમદાવાદમાં મહત્તમ તાપમાન 39.6 ડીગ્રી નોંધાયું હતું, એટલે કે આજે એક જ દિવસમાં દોઢ ડીગ્રી તાપમાન વધશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button