Entertainment: બિકીની લુકમાં હોટ લાગે છે શમા સિકંદર, તસવીરો પરથી નજર નહીં હટે

શમા સિકંદરની બોલ્ડનેસ અટકવાનું નામ નથી લઈ રહી, અથવા તો એમ કહીએ કે શમા સમયની સાથે વધુ હોટ થઈ રહી છે.હવે ફરી તેણે એક નવું ફોટોશૂટ કરાવ્યું છે જેમાં તેનો બેબાક અંદાજ જોવા મળી રહ્યો છે.ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ પસંદ આવી રહ્યો છે.

શમા સિકંદરે તાજેતરમાં તેના નવા ફોટા શેર કર્યા છે. આ તસવીરોમાં શમા સિકંદર ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.

બોલિવૂડ અને ટીવીની દુનિયામાં પોતાની એક્ટિંગ કૌશલ્ય બતાવનારી અભિનેત્રી શમા સિકંદર સોશિયલ મીડિયા પર પોતાના લુક્સના કારણે ચર્ચામાં રહે છે.

શમા સિકંદરે હાલમાં જ તેની તસવીર શેર કરી છે. શમા સિકંદરની તસવીરો રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી.

આ તસવીરોમાં તે બિકીનીમાં એક બાદ એક બોલ્ડ પોઝ આપી રહી છે. આ તસવીરો આગની જેમ વાયરલ થઈ રહી છે.

આ તસવીરો જોઈને ફેન્સ પણ ચોંકી ગયા છે.

એક્ટ્રેસની આ તસવીરો જોઈને લોકોએ ઈન્સ્ટાગ્રામ પર ઘણી કોમેન્ટ કરી છે.
આ પણ વાંચો, અમેરિકામાં ભારતીય મૂળના વ્યક્તિની ઘાતકી હત્યા,પત્ની અને પુત્રની સામે ધડથી માથું કર્યું અલગ