Entertainment: રેડ ઓફ શોલ્ડર ગાઉનમાં પૂનમ પાંડેએ આપ્યા ગ્લેમરસ પોઝ

પૂનમ પાંડેએ ફરી એકવાર પોતાની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં પૂનમ પાંડેની સ્ટાઈલ જોઈને ફેન્સ ખૂબ જ ખુશ છે અને રિએક્શન આપી રહ્યા છે.પૂનમ પાંડેએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં પૂનમ પાંડે રેડ ગાઉન પહેરીને પોઝ આપી રહી છે.

બોલિવૂડ એક્ટ્રેસ અને મોડલ પૂનમ પાંડે તેના બોલ્ડ અંદાજ માટે ફેમસ છે. તો બીજી તરફ, તેના ચાહકો તેની ઝલક જોવા માટે ઉત્સુક રહે છે.

પૂનમ પાંડે પણ તેના ચાહકોને નિરાશ કરતી નથી અને તેના ગ્લેમરસ વીડિયો અને ફોટા શેર કરતી રહે છે.

તેણીએ ફરી એકવાર તેની ગ્લેમરસ તસવીરો શેર કરીને ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. આ તસવીરોમાં પૂનમ પાંડે બોલ્ડ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.

ચાહકોને પૂનમની આ સ્ટાઈલ ખૂબ જ પસંદ આવી રહી છે અને તે કોમેન્ટ પણ કરી રહ્યા છે.

અભિનેત્રી પૂનમ પાંડે તેની ફિલ્મો કરતાં તેના અંગત જીવનને લઈને વધુ ચર્ચામાં રહે છે.

પૂનમ પાંડે અવારનવાર પોતાના બોલ્ડ અને હોટ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
આ પણ વાંચો, મુંબઇ ભારે વરસાદથી પાણી પાણી, IMDએ આપ્યું ઓરેન્જ એલર્ટ, પૂણેમાં સ્કૂલોમાં રજા જાહેર