Uncategorized
પલક તિવારીએ કેમેરા સામે આપ્યા કિલર પોઝ, તસવીરો આગની જેમ થઈ વાયરલ

બોલિવૂડ એક્ટ્રેસ પલક તિવારીએ ઈન્ડસ્ટ્રીમાં વધારે કામ નથી કર્યું પરંતુ તે ઘણી લોકપ્રિય છે.

પલક તિવારી નાનપણથી જ અભિનય સાથે જોડાયેલી છે. વાસ્તવમાં, પલક તિવારીની માતા શ્વેતા તિવારી અને તેના પિતા રાજા ચૌધરી અભિનય ક્ષેત્ર સાથે જોડાયેલા છે.

પલક તિવારી એક્ટિંગની સાથે તેની ગ્લેમરસ સ્ટાઈલ માટે જાણીતી છે અને તેની સ્ટાઈલ સોશિયલ મીડિયા પર જોવા મળે છે.

શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી તેના ગ્લેમરસ લુકને કારણે ચર્ચામાં રહે છે. પલક સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે.

પલક તિવારીની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. સોશિયલ મીડિયા પર તેના ફોલોઅર્સની સંખ્યા લાખોમાં છે.

પલક તિવારીનું આ ફોટોશૂટ સોશિયલ મીડિયા વાયરલ થઈ રહ્યું છે. ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ પસંદ આવી રહ્યો છે.




