Entertainment: દરિયા કિનારે નિકિતા શર્માએ ફ્લોન્ટ કર્યું પરફેક્ટ ફીગર

ટીવી એક્ટ્રેસ નિકિતા શર્મા શો કરતાં સોશિયલ મીડિયા પર વધુ ફેમસ છે. દરરોજ અભિનેત્રી તેની સિઝલિંગ પોસ્ટ દ્વારા તેના ચાહકોના દિલના ધબકારા વધારી દીધા છે.તાજેતરમાં અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે જેણે સોશિયલ મીડિયા પર તાપમાન વધારી દીધું છે.

નિકિતા શર્માએ બીચ લુકમાં તસવીરો શેર કરી છે, તેણે લાઇટ મેક-અપ સાથે તેના વાળને ખાસ સ્ટાઇલમાં સ્ટાઈલ કર્યા છે અને ઉભા રહીને સૌથી બોલ્ડ પોઝ આપી રહી છે.

એક્ટ્રેસની આ કિલર તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. તેમજ તેના ફેન્સ તેની હોટનેસના વખાણ કરતા થાકતા નથી.

નિકિતા શર્મા પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે, આ તસવીરોમાં ગ્લેમરસ લાગી રહી છે.

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી.

ફેન્સને નીકિતાનો લુક ખુબ પસંદ આવી રહ્યો છે.
આ પણ વાંચો, દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો