Ahmedabad
અમદાવાદમાં ‘તાઉ તે’ વાવાઝોડાંએ ચારેકોર તબાહી મચાવી, વિનાશની તસવીરો જોઈ આંખો થઈ જશે પહોળી!

હાલમાં તાઉ તે અમદાવાદ પહોંચી ગયું છે. ભારે પવન અને વરસાદથી ઝીરો વિઝીબિલિટી થઈ ગઈ છે. 60થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.




વાહન ચાલકોને લાઈટ ચાલુ કરવાની ફરજ પડી રહી છે. પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. ‘તાઉ તે’ વાવાઝોડાથી રેલવે સેવા પણ પ્રભાવિત, ચેતવણીના કારણે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે. અમદાવાદના ઘણાય વિસ્તારો પ્રભાવિત થયા છે. ત્યારે અહીં જુઓ અમદાવાદની તબાહીના મંજરની 20 તસવીરો…