Photo Gallery

અભિનેત્રી નમ્રતા મલ્લાએ કેમેરા સામે બતાવી કાતિલ અદા, જુઓ તસવીરો

નમ્રતા મલ્લા એક ભોજપુરી અભિનેત્રી છે. નમ્રતા તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દરરોજ ફોટો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે. નમ્રતા ખૂબ જ હોટ અભિનેત્રીઓમાંની એક છે. ફેન્સ નમ્રતાને ખૂબ જ પસંદ કરે છે.

અભિનેત્રીએ હાલમાં જ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં નમ્રતા બોલ્ડ પોઝ આપતી જોવા મળી રહી છે.

નમ્રતા મલ્લા મુખ્યત્વે તેમના આઇટમ સોંગ્સ (Item Songs) અને બોલ્ડ લુક્સ માટે જાણીતી છે.

તેમણે હિન્દી, પંજાબી, મરાઠી અને ભોજપુરી સહિત ઘણી ભાષાઓના મ્યુઝિક વીડિયોઝમાં કામ કર્યું છે.

તે  સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે.તેમના ઇન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે.તેમની પાસે પોતાનું યુટ્યુબ ચેનલ પણ છે,

તેમને નાનપણથી જ ડાન્સમાં રસ હતો અને તેમણે દિલ્હીની ઝેનિથ ડાન્સ ઇન્સ્ટિટ્યૂટમાંથી ડાન્સની તાલીમ પણ લીધી છે.

 (All Photo Instagram)
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button