‘બિગ બોસ’ ફેમ નિક્કી તંબોલીએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, જુઓ તસવીરો

‘બિગ બોસ’ ફેમ નિક્કી તંબોલી જે પોતાના ગ્લેમરસ અંદાજથી ચર્ચામાં રહે છે. અભિનેત્રીએ સ્ટાઈલિશ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. એક્ટ્રેસનો ગ્લેમરસ અંદાજ જોઈને ચાહકોના હૃદયના ધબકારા વધી ગયા છે.
2/6

નિક્કી પોતાના ગ્લેમરસ લૂકને લઈ સોશિયલ મીડિયા પર હેડલાઇન્સમાં રહે છે. અભિનેત્રીની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર આગની જેમ વાયરલ થાય છે.
3/6

નિક્કી તંબોલીએ હાલમાં ખૂબ જ સ્ટાઈલિશ આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યું છે. જેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. નિક્કી તંબોલી ઘણીવાર તેના બોલ્ડ ફોટાઓથી સોશિયલ મીડિયા પર તાપમાન વધારે છે. લાખો લોકો તેના બોલ્ડ અને હોટ લુક્સથી પ્રભાવિત થાય છે.
4/6

અભિનેત્રી નિક્કી તંબોલી મોટા પડદાથી દૂર છે, પરંતુ તે ઇવેન્ટ્સ અને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. પોતાના ગ્લેમરસ લૂકથી અભિનેત્રી ફેન્સને દિવાના બનાવા છે.
5/6

નિક્કી તંબોલીએ દક્ષિણ ભારતીય ઉદ્યોગમાં કામ કર્યું છે. તે હિન્દી સિનેમામાં બહુ ઓછી જાણીતી હતી. પછી તેણીએ બિગ બોસ 14 માં પ્રવેશ કર્યો. બિગ બોસના કારણે નિક્કી સમગ્રે દેશમાં જાણીતી બની. તે ટોચના પાંચ સ્પર્ધકોમાંની એક હતી.
6/6

નિક્કીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લેટેસ્ટ ફોટાશૂટની ઝલક બતાવી છે, જેમાં તે ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: http://કચ્છના દરિયાકાંઠે ATSની મોટી કાર્યવાહી, 200 કરોડના ડ્રગ્સ સાથે કેટલાક શખ્સો ઝડપાયા