Ahmedabad plane crash: 2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી

અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેન 1.38 વાગ્યે ટેકઓફ થયું અને 1.40 વાગ્યે ક્રેશ થઈને આ પ્લેન બિલ્ડિંગમાં અથડાયું હતું. આ પ્લેનમાં 200 જેટલા પેસેન્જર અને કાર્ગો પણ હતું.

આ ફ્લાઇટમાં સવાર લોકોનું લિસ્ટ સામે આવ્યું છે.

  1. અમીન સુભાષચંદ્ર – 2 h
  2. નંદા નેહા – 1 b
  3. નંદા પ્રમુખ- 3 d
  4. નંદા પ્રયશ – 3 f
  5. પટેલ દિલીપ- 2 a
  6. પટેલ મીના બેન- 3 j
  7. અમીન એ. – 2 h
  8. પટેલ બાબીબેન – 3 b
  9. પટેલ કે. (Mr) – 3 h
  10. પટેલ કે (Mr ) – 3 a
  11. પટેલ એસ. (Mrs ) – 3 j
  12. વિજય રૂપાણી – 2 d
  13. સોની અલ્પા – 1 h
  14. સોની સ્વપ્નિલ – 2 f
  15. સોની યોગા – 1 j
  16. અઘેડા વલ્લભભાઈ – 21 e
  17. અઘેડા વીણાબેન – 22 f
  18. અમૃતલાલ માનવ – 34 h
  19. અવૈયા એમ – 25 j
  20. બાબુ મનીષ – 37 a
  21. બગુઆને ચંદુ- 25 g
  22. બક્ષી ધીર – 17 h
  23. બક્ષી હીર – 17 j
  24. બહાદુરીયા દિપાંશી- 38 d
  25. બિકા સંતુભાઈ – 36 d
  26. બ્રહભટ્ટ જી. 24 f
  27. બ્રહભટ્ટ કલ્યાણી – 24 e
  28. કાના વિનીતા – 25 d
  29. ચૌધરી જેમિની બેન – 22 f
  30. ચૌધરી ધપુ બેન – 23 d
  31. ચૌધરી કમલેશભાઈ – 23 e
  32. ચૌધરી આર, – 30 g

આ પણ વાંચો, Ahmedabad plane crash: 50ના મોત, એરપોર્ટ બંધ, મોદી-શાહ અમદાવાદ આવવા રવાના

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *