Ambaji મેળાનો આજે સાતમો અને છેલ્લો દિવસ: શાંતિપૂર્ણ માહોલમાં મેળો થશે સંપન્ન

Ambaji ભાદરવી પૂનમનો મહામેળો આજે, તેના સાતમા અને અંતિમ દિવસે, માતાજીના જયઘોષ સાથે સંપન્ન થયો. લાખો શ્રદ્ધાળુઓ અને સરકારી વિભાગો દ્વારા માતાજીને ધ્વજ અર્પણ કરાયા બાદ, આ મેળો કોઈ પણ મોટી ઘટના વિના સુપેરે પૂર્ણ થયો.

મેળાના છેલ્લા દિવસે, વહેલી સવારે મંગલા આરતી હોવાથી, યાત્રિકોનો ધસારો ખૂબ જ વધી ગયો હતો. શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ધ્વજા લઈને મંદિરના શિખરે ચઢાવવા ઉમટી પડ્યા હતા. આ ધ્વજારોહણ યાત્રિકો સાથે સરકારી વિભાગો દ્વારા પણ કરવામાં આવ્યું.

આ પણ વાંચો, ગુજરાતમાં અરવિંદ કેજરીવાલની રેલી રદ; વરસાદે AAPનો પ્લાન બગાડ્યો કે પછી પાછળ બીજું કોઈ કારણ?

https://www.instagram.com/timenewsguj

https://www.instagram.com/timenewsguj

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *