Tarot Rashifal 26 April 2026: મકર અને કન્યાને થશે ધનલાભ, જાણો ટેરોટ કાર્ડથી રાશિફળ


મેષ (Aries)-આજે તમે લીડરશિપ લેશો. કામમાં સ્થિરતા અને નિર્ણય શક્તિ મજબૂત રહેશે. પરિવાર અને ઓફિસમાં જવાબદારી વધશે.

વૃષભ (Taurus)-પરંપરા અને નિયમોનું પાલન ફાયદાકારક રહેશે. કોઈ વડીલની સલાહ તમારા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
3/12

મિથુન (Gemini)-સંબંધોમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો દિવસ છે. પ્રેમ અને પાર્ટનરશિપમાં સ્પષ્ટતા આવશે.
4/12

કર્ક (Cancer)-કાર્ડ: The Moon-થોડી ગેરસમજ અથવા ભાવનાત્મક ઉતાર-ચઢાવ થઈ શકે. નિર્ણય લેતા પહેલા સંપૂર્ણ માહિતી મેળવો.
5/12

સિંહ (Leo)-આત્મવિશ્વાસ અને ધીરજથી તમે મુશ્કેલી પાર કરશો. આજનો દિવસ હિંમત બતાવવાનો છે.
6/12

કન્યા (Virgo)-આજે એકાંતમાં સમય પસાર કરવો તમને સ્પષ્ટતા આપશે. આત્મવિચાર માટે સારો દિવસ છે.
7/12

તુલા (Libra)-ન્યાય અને સંતુલનનો દિવસ. કોઈ જૂનો મુદ્દો તમારી તરફેણમાં જઈ શકે છે.
8/12

વૃશ્ચિક (Scorpio) –કાર્ડ: Death-મોટા બદલાવનો સંકેત છે. જૂની વસ્તુઓ છોડીને નવી શરૂઆત કરવા માટે સમય યોગ્ય છે.
9/12

ધન (Sagittarius)-સંતુલન જાળવો. ઉતાવળા નિર્ણયોથી બચો અને ધીરજ રાખો.
10/12

મકર (Capricorn)-કાર્ડ: The Devil-કોઈ લાલચ અથવા નકારાત્મક આદતથી દૂર રહેવાની જરૂર છે. સાવચેતી રાખો.
11/12

કુંભ (Aquarius)-કાર્ડ: The Star-આશા અને પ્રેરણાનો દિવસ. તમારી ઇચ્છાઓ પૂર્ણ થવાની સંભાવના છે
12/12

મીન (Pisces)-કાર્ડ: The High Priestess તમારી આંતરિક અવાજ પર વિશ્વાસ રાખો. કોઈ ગુપ્ત માહિતી અથવા સંકેત મળી શકે છે
ગાઝિયાબાદમાં ચોરી કરીને ભાગતો ચોર ગેટના સળિયામાં ફસાયો – https://www.instagram.com/reel/DXg9r5vjKyf/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==