Entertainment: બિકિનીમાં ‘ચક દે ઈન્ડિયા’ ની કોમલનો હોટ અંદાજ, પૂલમાં કાતિલ પોઝ આપતી જોવા મળી એક્ટ્રેસ

‘ચક દે ઈન્ડિયા’ ગર્લ પોતાની ગ્લેમરસ તસવીરથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. તાજેતરમાં જ ચિત્રાશીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પૂલમાં એન્જોય કરતી તસવીરો શેર કરી છે.

તેની આ બોલ્ડ તસવીરો વાયરલ થઈ રહી છે.

‘ચક દે ઈન્ડિયા’માં ઝારખંડની મજબૂત હોકી ખેલાડીનો રોલ ભજવનાર કોમલ ચૌટાલા પોતાની ગ્લેમરસ અને આત્મવિશ્વાસપૂર્ણ તસવીરથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.

તાજેતરમાં જ ચિત્રાશીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પૂલમાં એન્જોય કરતી તસવીરો શેર કરી છે.

તેના લેટેસ્ટ પૂલ-સાઇડ ફોટા એ વાતનો પુરાવો છે કે સમય જતાં તેની સ્ટાઇલ અને અંદાજ બંનેમાં ઘણો સુધારો થયો છે.

તસવીરોમાં, ચિત્રાશી ઓલિવ ગ્રીન બિકીની અને યલો બોટમ સાથે પૂલ ડ્રેસમાં જોવા મળે છે. તેણે બ્રાઉન ગોગલ્સથી પોતાની સ્ટાઇલ પૂર્ણ કરી. ચિતાશીએ પૂલમાં મજા માણતી વખતે ઘણા પોઝમાં તસવીરો ક્લિક કરી છે. દરેક પોઝમાં ચિત્રાશીની એક અલગ જ અંદાજ જોવા મળે છે.

આ તસવીરો શેર થતાની સાથે જ ફેન્સ તેના આ બિકિની લૂકને પસંદ કરી રહ્યા છે. અભિનેત્રીના આ લૂક પર ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે.

ચાહકો તેના વખાણ કરતા થાકતા નથી અને તેની સુંદરતાની પ્રશંસા કરતા જોવા મળે છે. અભિનેત્રીએ બિકિની લૂકમાં અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપ્યા છે.
આ પણ વાંચો, CORONA: ભારતમાં એક્ટિવ કેસ વધીને 3758 થયા, છેલ્લા 24 કલાકમાં કેટલા લોકોના થયા મોત