Ahmedabad: અમદાવાદ એરપોર્ટને Operational Excellence માટે દેશનું પ્રથમ QCFI 5’S’ સર્ટિફિકેટ મળ્યું

અમદાવાદ એરપોર્ટ ભારતનું પહેલું એવું એરપોર્ટ બન્યું છે જેને પ્રતિષ્ઠિત ક્યુસીએફઆઈ ‘QCFI’ 5’S’ સર્ટિફિકેશન મળ્યું છે. #LeanPrinciples નો ઉપયોગ કરીને ઓપરેશન્સમાં પરિવર્તન લાવીને, સલામતી અને કાર્યસ્થળની કાર્યક્ષમતા વધારવાની આ પહેલ ગ્રાહક અનુભવને વધુ સુઘડ પ્રક્રિયાઓ, સ્વચ્છ સ્થાન અને સીધા સફર સાથે નવા ઊંચે લઈ જાય છે.


એસવીપીઆઈ એરપોર્ટની નવીનતા અને ટકાઉપણાની દૃષ્ટિએ વૈશ્વિક ધોરણે એક બેન્ચમાર્ક સ્થાપે છે.
આ પણ વાંચો, Home loan EMI reduced: હોમ લોનની EMI ઘટી, ભારતની સૌથી મોટી બેન્કે ગ્રાહકોને આપ્યા ગુડ ન્યૂઝ