ઝારા યાસ્મિને કેમેરા સામે ફ્લોન્ટ કર્યું પરફેક્ટ ફિગર, જુઓ તસવીરો

ઝારા યાસ્મીનની ઘણી બોલ્ડ તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જે બાદ દરેકના મનમાં એક જ સવાલ છે કે આ ઝારા યાસ્મીન કોણ છે અને તે ક્યાંની છે.આ સિવાય જો તમે પણ ઝારા યાસ્મીન વિશે અને તેના અંગત જીવન સાથે જોડાયેલી અન્ય માહિતી જાણવા માગો છો, તો ચાલો આજે તમને જણાવીએ કે કોણ છે ઝારા યાસ્મીન જેણે પોતાની બોલ્ડ તસવીરોથી ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે.

2/7

ઝારા યાસ્મીનની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં ઝારા યાસ્મીન પરફેક્ટ બોડી ફ્લોન્ટ કરી રહી છે.

3/7

8 જાન્યુઆરી 1994ના રોજ આસામમાં જન્મેલી ઝારા યાસ્મીન એક મોડલ અને બિઝનેસ વુમન પણ છે. તેનું અસલી નામ રૂખસાર યાસ્મીન છે.

4/7

તેણે ઘણા મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું છે. જેમાં અસીમ રિયાઝથી લઈને પાર્થ સામંથા જેવા કલાકારો હતા. તેણે સોફ્ટવેર એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તે પેન્ટોક્ટ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડની સહ-સ્થાપક છે.

5/7

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઝારા યાસ્મિને જાહેરાતો, ગીતો અને તેના બિઝનેસ દ્વારા સારી એવી કમાણી કરી છે. 30 વર્ષની ઝારા યાસ્મીનનું નામ નામકરણ ફેમ એક્ટર ઝૈન ઈમામ સાથે જોડાયું હતું. તેમના ડેટિંગના સમાચાર સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થયા હતા.

6/7

ઝારા યાસ્મિન એક્ટ્રેસ બનવા ઇચ્છે છે. તે અનેક શોમાં નજર આવી ચૂકી છે. તે અનેક આવા બોલ્ડ ફોટોશૂટ પણ કરાવી ચૂકી છે. તે એક્ટિંગ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.

7/7

 (All Photo Instagram)

 (All Photo Instagram)

Suratના Sarthana Jakatnaka વિસ્તારમાં આવેલી Sant Devidas Societyમાં બે પક્ષો વચ્ચે ધીંગાણું સર્જાયું- https://www.instagram.com/reel/DXGpVsBDYsv/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો:  ગાંધીનગરના સચિવાલય પરિસરમાં જ SRP જવાનનો આપઘાત, ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *