બિન હથિયારી PSIની લેખિત પરીક્ષા ક્યારે લેવાશે? ઉમેદવારો ફટાફટ નોટ કરી લેજો

આગામી સમયમાં યોજાનાર બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટરની લેખિત પરીક્ષા આગામી સમયમાં યોજાનાર છે. બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટરની શારીરિક કસોટી તા. 31.01.2025 નાં રોજ પૂર્ણ થયેલ છે.

શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા અંદાજીત માર્ચ-2025 નાં છેલ્લા સપ્તાહમાં અથવા એપ્રિલ-2025 માં યોજાવાની સંભાવના છે. તેવું જાણવા મળી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *