
અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેન 1.38 વાગ્યે ટેકઓફ થયું અને 1.40 વાગ્યે ક્રેશ થઈને આ પ્લેન બિલ્ડિંગમાં અથડાયું હતું. આ પ્લેનમાં 200 જેટલા પેસેન્જર અને કાર્ગો પણ હતું.
આ ફ્લાઇટમાં સવાર લોકોનું લિસ્ટ સામે આવ્યું છે.
- અમીન સુભાષચંદ્ર – 2 h
- નંદા નેહા – 1 b
- નંદા પ્રમુખ- 3 d
- નંદા પ્રયશ – 3 f
- પટેલ દિલીપ- 2 a
- પટેલ મીના બેન- 3 j
- અમીન એ. – 2 h
- પટેલ બાબીબેન – 3 b
- પટેલ કે. (Mr) – 3 h
- પટેલ કે (Mr ) – 3 a
- પટેલ એસ. (Mrs ) – 3 j
- વિજય રૂપાણી – 2 d
- સોની અલ્પા – 1 h
- સોની સ્વપ્નિલ – 2 f
- સોની યોગા – 1 j
- અઘેડા વલ્લભભાઈ – 21 e
- અઘેડા વીણાબેન – 22 f
- અમૃતલાલ માનવ – 34 h
- અવૈયા એમ – 25 j
- બાબુ મનીષ – 37 a
- બગુઆને ચંદુ- 25 g
- બક્ષી ધીર – 17 h
- બક્ષી હીર – 17 j
- બહાદુરીયા દિપાંશી- 38 d
- બિકા સંતુભાઈ – 36 d
- બ્રહભટ્ટ જી. 24 f
- બ્રહભટ્ટ કલ્યાણી – 24 e
- કાના વિનીતા – 25 d
- ચૌધરી જેમિની બેન – 22 f
- ચૌધરી ધપુ બેન – 23 d
- ચૌધરી કમલેશભાઈ – 23 e
- ચૌધરી આર, – 30 g
આ પણ વાંચો, Ahmedabad plane crash: 50ના મોત, એરપોર્ટ બંધ, મોદી-શાહ અમદાવાદ આવવા રવાના
