ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વર્ષ ૨૦૨૫-૨૬ માટે માનદ્-મંત્રી, માનદ્-મંત્રી (રીજીયોનલ) અને માનદ્-ખજાનચીની બિનહરીફ ચૂંટણી

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની તા.૧૪-૭-૨૦૨૫ને સોમવારના રોજ મળેલી કારોબારી સમિતિની મિટિંગમાં વર્ષ ૨૦૨૫-૨૬ માટે માનદ્-મંત્રી તરીકે શ્રી સુધાંશુ મહેતા, માનદ્-મંત્રી (રીજીયોનલ) તરીકે શ્રી બિપેન્દ્રસિંહજી જાડેજા (જામનગર), માનદ્-ખજાનચી તરીકે
શ્રી ગૌરાંગભાઇ ભગત બિનહરીફ ચૂંટાઇ આવ્યા હતા.

ગીતા જોષી

એડી. સેક્રેટરી જનરલ

આ પણ વાંચો, Horoscope: આ રાશિના જાતકો આજે ગુપ્ત શત્રુઓ અને ઈર્ષાળુ સાથીઓથી રહે સાવધાન

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *