સાડીમાં મૌની રોય બોલ્ડ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી,જુઓ તસવીરો

એક્ટ્રેસ મૌની રોય પોતાના દરેક લુકથી ફેન્સને દિવાના બનાવે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. મૌની રોયે તાજેતરમાં સાડીમાં પોતાના કેટલાક ફોટા શેર કર્યા છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. તેના ચાહકો તેના આ લુકની પ્રશંસા કરી રહ્યા છે.
2/6

ટીવીથી બોલિવૂડમાં એન્ટ્રી કરનારી અભિનેત્રી મૌની રોય સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે વારંવાર પોતાના ફોટા શેર કરે છે. સોશિયલ મીડિયા પર તેને ફોલો કરનારાઓ જાણે છે કે તે સાડી પ્રેમી છે. હવે ફરી એકવાર મૌનીના તાજેતરના ફોટામાં તેનો અદભુત સાડી લુક જોવા મળ્યો છે.
3/6

આ તસવીરોમાં અભિનેત્રી એકદમ ગ્લેમરસ સાડી લુકમાં જોવા મળી રહી છે, ચાહકો પણ તેના સાડી લૂકની પ્રશંસા કરી રહ્યા છે. અભિનેત્રીએ કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા છે.
4/6

આ તસવીરોમાં મૌની ખૂબ જ કિલર પોઝ આપતી જોવા મળે છે. આ તસવીરોમાં મૌની રોય સાડીમાં અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે.
5/6

મૌનીના ચાહકો હવે તેના લુકથી મોહિત થઈ ગયા છે. ચાહકો તેની આ તસવીરોને લાઈક કરી રહ્યા છે અને આ તસવીરો પર કોમેન્ટ કરી તેના સાડી લૂકના વખાણ કરી રહ્યા છે.
6/6

(તમામ તસવીરો મૌની રોય-ઈન્સ્ટાગ્રામ)