સુરતમાં પૂરઝડપે બાઈક હંકારતા ધોરણ 9ના બે વિદ્યાર્થીઓના મોત

ઝડપની મજા મોતની સજા આ કહેવતને સાર્થક કરતી ઘટના સામે આવી છે. સુરતમાં ભીમપોરમાં લક્ઝરી સ્પોર્ટ્સ બાઇક બેકાબૂ થતા બેના મોત થયા છે.

ત્રણ મિત્રો મિત્રના જન્મદિવસની ઉજવણી કરીને પરત ફરતા હતા. ત્યારે સ્પોર્ટ્સ બાઇક સ્લીપ થતા દિવાલ સાથે અથડાયા હતા. એકના મોત બાદ અન્ય મિત્રનું પણ સારવાર દરમિયાન મોત થયું છે.

ધોરણ 9માં ભણતા બે મિત્રોના મોત થતાં પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો:યુદ્ધ વચ્ચે કતારે ભારતને ગેસ સપ્લાયમાં ઘટાડો કર્યો, કારણ જણાવ્યું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *