અમદાવાદ કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સહિત 20 IAS અધિકારીઓની બદલી

રાજ્યના IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે.રાજ્ય સરકાર દ્વારા 20 IAS અધિકારીઓની બદલી તેમજ બઢતીનો આદેશ કરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર એમ. થેન્નારસનની બદલી કરવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર તરીકે બંછાનિધિ પાનીને એમએમસીનાં નવા કમિશ્નર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

જ્યારે અમદાવાદ કલેક્ટર પ્રવિણા ડીકેની વાઈસ ચેરમેન અને એમડી જીઆઈડીસી તરીકે બદલી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *