સંતાનોના પ્રશ્નોમાં ચિંતા અનુભવશો, આ રાશિના જાતકોને નવા રોકાણમાં લાભ થશે, જુઓ આજનું રાશિફળ

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ વ્યવસાય ક્ષેત્રમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે, મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા સાવધાન રહો, કારણ વગરની ચિંતાઓથી દૂર રહો, આવક જાવક સમાંતર રહેશે.

3/13

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાજિક કાર્યોમાં લાભ થશે, સેવાકીય પ્રવૃત્તિથી મન પ્રસન્ન રહેશે, સંતાનોના પ્રશ્નોમાં ચિંતા અનુભવશો, ધંધાકીય કામમાં લાભ થશે.

4/13

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ પારિવારિક જીવન સુખમય બનશે, ધંધાને લગતા કામમાં લાભ થશે, વડીલો તરફથી આશીર્વાદ મળશે, ધંધામાં નવી તકો મળશે.

5/13

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક બાબતોમાં લાભ થશે, બપોર સુધી કામનું ટેન્શન રહેશે, સમજદારીથી કામ કરશો તો લાભ થશે, કોઈપણ રોકાણ આજે લાભ કરાવશે.

6/13

photoStories-logo

6. સિંહ (મ.ટ)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ કામનું બંધન રહેશે, આર્થિક બાબતમાં તકલીફ થશે, કારણ વગરનું ટેન્શન નુકસાન કરશે, માનસિક ઉચ્ચાટ રહેશે.

7/13

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ પરિવારમાં સંપૂર્ણ સ્નેહ મેળવશો, ઘર વપરાશની ચીજોમાં ખર્ચાઓ થશે, નવા રોકાણમાં લાભ થશે, જીવનસાથી સાથે વૈચારિક મતભેદ રહેશે.

8/13

photoStories-logo

8. તુલા (ર.ત.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ રોજગારીની નવી તકો પ્રાપ્ત થશે, શાસન સત્તાનો સહયોગ મળશે, માનસિક ચંચળતા ઉપર કાબુ રાખવો, ભાગીદારી વાળા કામમાં સાચવવું.

9/13

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક બાબતોમાં સારો લાભ થશે, વાણીનો વિવેક આપની શોભા બની જશે, મોટા ખર્ચાઓથી બચવું, આપના કાર્યની કદર થશે.

10/13

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઘરેલુ કામકાજમાં પ્રગતિ થશે, કરેલો પુરુષાર્થ ફળદાયી બનશે, પિતાનો ઉત્તમ સ્નેહ અને સહકાર મળશે, ધંધાકીય બાબતોમાં લાભ થશે.

11/13

photoStories-logo

11. મકર (ખ.જ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ કામના સ્થળે આનંદ મળશે, ભાગ્યોદય માટે ઉત્તમ તકો મળશે, જીવનસાથી પ્રિયજનનો ઉત્તમ સ્નેહ મળશે, ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થશે.

12/13

photoStories-logo

12. કુંભ (ગ.શ.સ.ષ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ તબિયતની બાબતમાં સાચવીને કામ કરવું, પારિવારિક જીવન સાધારણ કલેશમય રહેશે, ખોટા ખર્ચાઓ ટાળવા, ખોટી ઉતાવળ અને કારણ વગરની ચિંતાથી દૂર રહેવું.

13/13

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગીદારો સાથેનો ઉત્તમ વ્યવહાર કરાવશે, વ્યવસાયમાં થોડી ચિંતા રહેશે, માનસિક શાંતિમાં ઉણપ અનુભવશો, ફળની અપેક્ષા વગર કામ કરો લાભ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *