વાણી ઉપર નિયંત્રણ રાખવું જરૂરી, આ રાશિના જાતકોને કામકાજમાં સફળતા મળશે, જુઓ આજનું રાશિફળ


2. મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ દિવસ છે, મન પ્રસન્ન રહેશે, આકસ્મિક લાભ થશે, મિત્રો સાથે મતભેદ રહેશે,
3/13

3. વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ પારિવારિક તણાવ રહેશે, સંપત્તિના કામોમાં મુશ્કેલી રહે, પરિવારથી સહયોગ મળશે, કામકાજમાં સફળતા મળશે.
4/13

4. મિથુન (ક.છ.ઘ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક અશાંતિ જણાય, ભાગ્યોદય માટે ઉત્તમ દિવસ છે, આવકમાં સાધારણ વધારો થશે,કૌટુંબિક કાર્યોથી લાભ થશે.
5/13

5. કર્ક (ડ.હ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ વિદ્યાર્થીઓને સફળતા મળશે, સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી, અધિકારીથી લાભ મળશે, આસ્થામાં વધારો થશે.
6/13

6. સિંહ (મ.ટ)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ કામકાજમાં વૃદ્ધિ થશે, આવક જાવક જળવાઈ રહે, સંતાનોથી સારા સમાચાર મળે, પ્રિયજનોને ભેટ સોગાદ આપો.
7/13

7. કન્યા (પ.ઠ.ણ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્યની બાબતમાં કાળજી રાખવી, દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે, ભાગીદારી વાળા કામથી લાભ થશે, પારિવારિક સમસ્યાઓમાં સમાધાન મળશે.
8/13

8. તુલા (ર.ત.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ નોકરિયાતને ઉપરી વર્ગથી પરેશાની રહેશે, કામકાજનો બોજો અધિક રહેશે, સગા સંબંધીથી લાભ થશે, શત્રુઓ પરાજિત થશે.
9/13

9. વૃશ્ચિક (ન.ય.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ રાજકીય મહત્વકાંક્ષા પૂરી થશે, કૌટુંબિક બાબતના પ્રશ્નો હળવા બનશે, ધંધામાં કરેલા આયોજનો સફળ થશે, વાહન ચલાવવામાં સાવધાની રાખવી.
10/13

10. ધન (ભ.ધ.ફ.ઢ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક પાસુ મજબૂત બનશે, વ્યવસાયિક પારિવારિક સમસ્યા રહેશે, માન સન્માન પ્રાપ્ત થશે, આવક જાવક જળવાઈ રહેશે.
11/13

11. મકર (ખ.જ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ પારિવારિક પ્રસંગોમાં ઉત્સાહ જળવાઈ રહેશે, તબિયત બાબતે કાળજી રાખવી, અમૂલ્ય વસ્તુની પ્રાપ્તિ થશે, નજીકના સુખનું ધ્યાન કરો.
12/13

12. કુંભ (ગ.શ.સ.ષ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ વ્યવસાય ક્ષેત્રમાં તકલીફ જણાશે, વાણી ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે, રોજગાર ક્ષેત્રમાં પ્રગતિ થશે, નવા સંબંધોમાં વૃદ્ધિ થશે.
13/13

13. મીન (દ.ચ.ઝ.થ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ પારિવારિક વૈચારિક મતભેદ રહેશે, ધનપદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે, નવા કામકાજ માટે ઉત્તમ દિવસ છે, જીવનસાથી અને ભાગીદારીનો પૂર્ણ સહયોગ મળશે.