જીવનસાથીથી મતભેદ રહેશે, આ રાશિના જાતકો માટે નાના મોટા રોકાણ માટે ઉત્તમ, જુઓ આજનું રાશિફળ

મેષ (અ.લ.ઈ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધાર્મિક કાર્યોની સંભાવના છે, કોર્ટ કચેરીમાં નુકસાન થશે, જુના મિત્રોથી મુલાકાત થશે, તબિયત સાચવવી જરૂરી છે.

વૃષભ (બ.વ.ઉ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ આકસ્મિક ધનલાભ થાય, પારિવારિક તણાવ રહેશે, યાત્રા પ્રવાસના યોગ છે, માનસિક ચિંતાથી દૂર રહેવું .

મિથુન (ક.છ.ઘ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ નાના મોટા રોકાણ માટે ઉત્તમ છે, પરિવારનો સહયોગ મળશે, નોકરી ધંધામાં લાભ થશે, જુના મિત્રોથી મુલાકાતથી લાભ થશે.

કર્ક (ડ.હ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ આવકમાં વૃદ્ધિ જણાય, કામકાજમાં ફાયદો થશે, પાર્ટનર સાથે યાત્રાફળદાયી બને, સાથીઓથી સહકાર મળશે.

સિંહ (મ.ટ)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધંધામાં નવા કામ મળે, સહયોગીથી લાભ થાય, માતા-પિતાથી લાભ થાય, બીમારીથી આરામ મળે.

કન્યા (પ.ઠ.ણ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉધારી કરવી નહીં, પૈસા બાબતે સાચવવું, સારા સમાચાર મળશે, સગા વ્હાલાથી પરેશાની રહેશે.

તુલા (ર.ત.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ તબિયતની કાળજી લેવી, સ્વભાવને સરળ બનાવો, યાત્રાથી બચવું, તમારા કામની સરાહના થશે.

વૃશ્ચિક (ન.ય.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધોકાધડીથી બચવું, સંપત્તિ બાબતે વિચારીને નિર્ણય લેવો, સાથીઓનો સહકાર મળશે, તબિયત સાચવવી જરૂરી છે.

ધન (ભ.ધ.ફ.ઢ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ આવકમાં વૃદ્ધિ થશે, જીવનસાથીથી મતભેદ રહેશે, કામમાં ધીમી સફળતા મળે, પરિવારનો સહયોગ મળે.

મકર (ખ.જ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ રોકાણ માટે સમય સારો નથી, પરિવાર સાથે પ્રવાસ થાય, ધંધામાં સાવધાની રાખવી, ખર્ચાઓ વધી શકે છે.

કુંભ (ગ.શ.સ.ષ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ મિત્રોથી માનસિક વ્યથા રહે, મોટાની મીઠી નજર લાગે, નોકરી ધંધામાં લાભ થાય, ભાગીદારીથી મન મોટાવ રહે.

મીન (દ.ચ.ઝ.થ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ વાહન ચલાવવામાં કાળજી રાખવી, ધંધામાં મહેનત વધશે, ઉધારીથી બચવું, આંધળો વિશ્વાસ ના મૂકો.

ગુજરાતમાં નશાના મુદ્દે AAPનો સરકાર પર પ્રહાર – https://www.instagram.com/reel/DX8-dExtSnS/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: ગુજરાતવાસીઓ આકરી ગરમી માટે તૈયાર રહો, તાપમાન પહોંચશે 44 ડિગ્રીને પાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *