આર્થિક યોજનાઓ સફળ બનશે, આ રાશિના જાતકોએ માતાની તબિયત બાબતે સાચવવું, જુઓ આજનું રાશિફળ

મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધન સંબંધી વધારો થશે, સમસ્યાઓમાંથી માર્ગદર્શન મળશે, માતાની તબિયત બાબતે સાચવવું, પરિસ્થિતિમાંથી માર્ગ મળશે.
વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્સાહમાં વધારો થશે, ભાઈઓ અને પરિવારના સભ્યોનો સહકાર મળશે, અમૂલ્ય વસ્તુ મેળવવાની તક મળશે, મહત્વપૂર્ણ નિર્ણયો ના લેવા.
મિથુન (ક.છ.ઘ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક સ્થિતિ મજબૂત બનશે, ધન પદ પ્રતિષ્ઠામાં વધારો થશે, પરિવાર સંતાનોના પ્રશ્નો હળવા બનશે, માતાના આશીર્વાદથી ધન પ્રાપ્તિ થશે.
કર્ક (ડ.હ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ યાત્રા પ્રવાસથી લાભ થાય, સન્માન અને લાભ મળશે, તબિયત બાબતે કાળજી રાખવી, કારણ વગરનો તણાવ રહેશે.
સિંહ (મ.ટ)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ પિતા અથવા વડીલનો સહકાર મળશે, ભાગ્ય બળનો વધારો થશે, પરિવારથી તણાવ જણાશે, વાણી ઉપર સંયમ રાખવું જરૂરી છે.
કન્યા (પ.ઠ.ણ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ પારિવારિક જીવન સુખમય રહેશે, સંતાનોથી લાભ થશે, ધનપ્રાપ્તિના ઉત્તમ યોગો જણાય છે, લેવડ દેવડમાં સાવધાની રાખવી.
તુલા (ર.ત.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધંધાકીય બાબતે તકલીફ જણાશે, કારણ વગરની ચિંતા અનુભવશો, જુના સંબંધી મિત્રોની મુલાકાત થશે, ધનહાનિની સંભાવના છે.
વૃશ્ચિક (ન.ય.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ હરીફાઈવાળા કામમાં વિજય થશે, તબિયત બાબતે સાચવવું, અટવાયેલા કામો પૂર્ણ થશે, વિરોધીઓ પરાજિત થશે.
ધન (ભ.ધ.ફ.ઢ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક યોજનાઓ સફળ બનશે, સન્માન અને ધનનો લાભ મળશે, સંતાન સંબંધે સારું સુખ મળશે, વ્યવસાયમાં નવી તકો મળશે.
મકર (ખ.જ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધંધા રોજગારમાં સારી સફળતા મળશે, મકાન સુખ સારું મળશે, નવા વાહન લેવાના યોગ બને છે, ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવો.
કુંભ (ગ.શ.સ.ષ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધન વપરાશની ચીજોમાં વધારો થશે, આજીવિકામાં નવી તકો મળશે, પરિવારથી સામાન્ય તણાવ જણાશે, આવક જાવકનું પ્રમાણ જળવાઈ રહેશે.
મીન (દ.ચ.ઝ.થ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધંધાકીય યોજનાઓ પરિપૂર્ણ થશે, ચામડી પેટ વિષયક સાધારણ ફરિયાદ રહેશે, પરિવારજનોનો સહયોગ મળશે, ભાગીદારીવાળા કામમાં સાચવીને કામ કરવું.