પ્રોપર્ટીના કામકાજમાં રાહત મળશે, આ રાશિના જાતકોને થશે લાભ, વાંચો આજનું રાશિફળ


2. મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રોપર્ટીને લગતા કામકાજમાં રાહત આપશે, શત્રુ પર વિજય મેળવશો, પારિવારિક તણાવને કારણે માનસિક અશાંતિ રહેશે, કામકાજમાં જવાબદારીમાં વધારો થશે.
3/14

3. વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિના જાતકો આજના દિવસે સંતાનોના પ્રશ્નોમાં રાહત અનુભવાશે, ધંધાકીય કામમાં લાભ થશે, શેર બજારથી લાભ થશે, પ્રવાસના યોગ બનશે.
4/14

4. મિથુન (ક.છ.ઘ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ માટે જમીનને લગતા કામમાં ફાયદો થશે, માતા તરફથી આશીર્વાદ મળશે, ધંધામાં નવી તકો મળશે, પરિવારનો સુંદર સહયોગ મળશે.
5/14

5. કર્ક (ડ.હ.)
કર્ક રાશિના જાતકોએ આજના દિવસે સમજદારીથી કામ કરશે તો લાભ થશે, પારિવારિક સુખમાં વધારો થશે, મોટાભાઈથી લાભ થશે, રોકાણ કરેલું આજે લાભ કરાવશે.
6/14

6. સિંહ (મ.ટ)
સિંહ રાશિના જાતકોને આર્થિક બાબતમાં ઉન્નતિ થશે, સમજ્યા વગરનું રોકાણ નુકસાન કરશે, પારિવારિક સહયોગ મળશે, ખોટા લોકોથી દૂર રહો.
7/14

7. કન્યા (પ.ઠ.ણ.)
કન્યા રાશિના જાતકોને આજના દિવસે સ્વાસ્થ્યમાં સાચવવું જરૂરી છે, આત્મબળથી કામ કરશો તો ફાયદો થશે, નવા રોકાણમાં ધીરજથી કામ લેવું, જીવનસાથી સાથે પ્રવાસ થશે.
8/14

8. તુલા (ર.ત.)
તુલા રાશિના જાતકોએ આજના દિવસ દરમિયાન ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવો, નવા આવકના દ્વાર ખુલશે, ભાગીદારીવાળા કામમાં સાચવવું, માનસિક ચિંતા રહેશે.
9/14

9. વૃશ્ચિક (ન.ય.)
વૃશ્ચિક રાશિના જાતકોને આજના દિવસે આર્થિક બાબતોમાં લાભ થશે, આકસ્મિક ધનલાભની સંભાવના છે, પ્રોપર્ટીને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવશે, વાહન ચલાવવામાં કાળજી રાખવી.
10/14

10. ધન (ભ.ધ.ફ.ઢ.)
ધન રાશિના જાતકોને આજના દિવસે આવકના સાધનોમાં વૃદ્ધિ થશે, વાહન લેવાના યોગ સારા છે, નવું ઘર લેવા માટે ઉત્તમ દિવસ છે, સહ કર્મચારીનો સહયોગ મળશે.
11/14

11. મકર (ખ.જ.)
મકર રાશિના જાતકોને જીવનસાથીનો ઉત્તમ સહયોગ મળશે, આવકમાં વધારો થશે, સંતાનોના પ્રશ્નોમાં રાહત અનુભવશો, નાની નાની મુશ્કેલીમાંથી માર્ગ મળશે.
12/14

12. કુંભ (ગ.શ.સ.ષ.)
કુંભ રાશિના જાતકોનું આજે પારિવારિક જીવન સુખમય બનશે, બહારના કામથી સારી આવક થશે, નોકરીમાં નવી તકો પ્રાપ્ત થશે, તબિયત માટે દિવસ ઠીક નથી.
13/14

13. મીન (દ.ચ.ઝ.થ.)
મીન રાશિના જાતકોને આજનો દિવસ વ્યવસાયમાં થોડી ચિંતા રહેશે, ધંધાને અને પરિવારને સાથે ના રાખો, યાત્રા પ્રવાસના યોગ બનશે, પરિવારમાં સાધારણ અશાંતિ જણાશે.