કઈ રાશિઓનું ચમકશે કિસ્મત તો કોણે રહેવું પડશે સાવધાન, જાણો 12 રાશિઓની સ્થિતિ

મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક બાબતોમાં સુધારો જણાશે, ધંધાકીય પ્રવાસ લાભદાયી નીવડશે, બાળકોની તબિયતની ચિંતા રહેશે, કૌટુંબીક બાબતોમાં તનાવ ઓછો રહે.
વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ આવક કરતા જાવક વધે તેવી સંભાવના છે, શેર બજારથી લાભ થશે, ધાર્મિક પ્રવાસના યોગ બનશે, બીજાની વાતોમાં વિશ્વાસ રાખો.
મિથુન (ક.છ.ઘ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ કામકાજમાં ધ્યાન વધારે આપો, નવા કામથી લાભ થશે, ભાગીદારોનો સુંદર સહયોગ મળશે, કામકાજમાં રાહત અનુભવશો.
કર્ક (ડ.હ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ નાના પ્રવાસના યોગો બને છે, કામકાજમાં વધારો થશે, સંતાનોના પ્રશ્નોમાં વિશેષ ધ્યાન આપો, કોઈપણ જાતનો ખોટો વિચાર નુકસાન કરશે.
સિંહ (મ.ટ)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ નાના રોકાણો માટે સમય સારો છે, સ્વમાન પ્રત્યે સભાન રહો, ખોટી વાતો અને વ્યવહારથી દૂર રહો, સાથીદારોના સહયોગથી કામમાં રાહત થશે.
કન્યા (પ.ઠ.ણ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધંધામાં લાભ વધારે જણાશે, મોટા રોકાણમાં ધીરજથી કામ લેવું, જીવનસાથી સાથે વધારે સમય પસાર કરો, તીખા ભોજનથી દૂર રહો.
તુલા (ર.ત.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ કામ શક્તિમાં વધારો થશે, ભાગીદારીવાળા કામમાં લાભ થશે, કોઈપણ જાતના પ્રવાસથી દૂર રહેવું, નોકરી માટે નવી ઓફર મળશે.
વૃશ્ચિક (ન.ય.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધંધાને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવશે, ભૌતિક સુખ સુવિધામાં વધારો થશે, સામાજિક જવાબદારી વધશે, ઘરેલુ કામકાજમાં સફળતા મળશે.
ધન (ભ.ધ.ફ.ઢ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ વડીલોની રાહબરીમાં ચાલશો તો લાભ થશે, સ્થાવર મિલકત લેવાના યોગ સારા છે, નવું ઘર નોંધાવવા માટે ઉત્તમ દિવસ છે, સહકર્મચારીનો સહયોગ મળશે.
મકર (ખ.જ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ આવકના પ્રમાણમાં જાવક વધશે, કામકાજમાં મન પ્રસન્ન રહેશે, ભાગીદારો સાથે મતભેદ રહેશે, મુશ્કેલીમાંથી માર્ગ મળશે.
કુંભ (ગ.શ.સ.ષ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ કામકાજમાં સારી આવક થશે, કામકાજમાં સાચવીને કામ કરો, નવા રોકાણ માટે સમય ઠીક નથી, બહારની ભાગા દોડીથી દૂર રહો.
મીન (દ.ચ.ઝ.થ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ દેશ વિદેશના કામકાજમાં લાભ થાય, પ્રિયજનનો વિયોગ થાય, મનની વાત મનમાં જ રાખવી, માલમિલકતને લગતા પ્રશ્નોમાં મુશ્કેલી જણાશે.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો:મહેસાણામા ડાયરામાં PI પર બુટલેગરોએ ચલણી નોટો ઉછાળતા વિવાદ; સાંથલના પીઆઈને સસ્પેન્ડ કરાયા