Tarot Card Reading: વૃષભ રાશિ માટે ઉત્તમ દિવસ, આર્થિક લાભના યોગ, જાણો ટેરોટ રાશિફળ

મેષ (Aries) – The Emperor-આજે નિયંત્રણ અને નેતૃત્વ દેખાડશો. કામમાં સ્થિરતા મળશે. અધિકારીઓ સાથે વાતચીતમાં સ્પષ્ટતા રાખો.

2/12

વૃષભ (Taurus) – Ace of Pentacles-નવા આર્થિક અવસર મળી શકે છે. રોકાણ અથવા નવી શરૂઆત માટે શુભ દિવસ.

3/12

મિથુન (Gemini) – The Lovers-આજે સંબંધોનું મહત્વ તમને સમજાશે, . નિર્ણય દિલ અને દિમાગ બંનેથી લો તો વધુ હિતાવહ છે

4/12

કર્ક (Cancer) – Queen of Cups-ભાવનાત્મક સંતુલન રહેશે. પરિવાર અને પ્રેમ સંબંધોમાં સમજદારી વધશે.

5/12

સિંહ (Leo) – The Sun-સફળતા અને ખુશીનો દિવસ. માન-સન્માન વધશે અને આત્મવિશ્વાસ ઊંચો રહેશે.

6/12

કન્યા (Virgo) – Eight of Pentacles-મહેનતનું ફળ મળશે. કામમાં ધ્યાન કેન્દ્રિત રાખશો તો પ્રગતિ થશે.

7/12

તુલા (Libra) – Justice-ન્યાય અને સંતુલનનો દિવસ. મહત્વપૂર્ણ નિર્ણયોમાં પારદર્શકતા રાખો.

8/12

વૃશ્ચિક (Scorpio) – The Tower-અચાનક ફેરફાર શક્ય. જૂની બાબતો તૂટશે પરંતુ નવી દિશા ખુલશે.

9/12

ધનુ (Sagittarius) – Knight of Wands-ઉર્જા અને ઉત્સાહ રહેશે. પ્રવાસ અથવા નવી યોજના શરૂ થઈ શકે છે.

10/12

મકર (Capricorn) – King of Pentacles-આર્થિક સ્થિરતા અને જવાબદારીનો દિવસ. વ્યવસાયમાં લાભના સંકેત.

11/12

કુંભ (Aquarius) – The Star-આશા અને પ્રેરણા મળશે. અટકેલા કામમાં આગળ વધવાની તક.

12/12

મીન (Pisces) – Page of Cups-ભાવનાત્મક રીતે દિવસ સુહાનો થશે આજે તમને કોઇ  શુભ સમાચાર મળી શકે છે. સર્જનાત્મકતા વધશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *