રોટરી ક્લબ ઓફ અમદાવાદ મેજેસ્ટી દ્વારા દર મહિને ક્લબના કાયમી પ્રોજેક્ટ નામે ” ફૂડ ફોર હંગર” ઘણા વર્ષોથી ચલાવવામાં આવે છે

રોટરી ક્લબ ઓફ અમદાવાદ મેજેસ્ટી દ્વારા દર મહિને ક્લબના કાયમી પ્રોજેક્ટ નામે ” ફૂડ ફોર હંગર” ઘણા વર્ષોથી ચલાવવામાં આવે છે. જેમાં દર મહિને 50 જેટલી balanced nutrition કરિયાણાની કીટ જરૂરિયાત મંદોને અથવા તો ફેરીયા અથવા તો છૂટક મજૂરી કરતા હોય એવા ઘરોમાં વહેંચવામાં આવે છે.

જેમાં એક કીટમાં બે કિલો લોટ ઘઉંનો, બે કિલો ચોખા 1 kg ગોળ 500 ગ્રામ સીંગદાણા એક કિલો તુવેરની દાળ 500 ગ્રામ મગની ફોતરાવાળી દાળ નો સમાવેશ કરવામાં આવે છે.

રોટરી ક્લબ ઓફ અમદાવાદ મેજેસ્ટીના આ કાયમી પ્રોજેક્ટમાં ઘણીવાર વ્યક્તિગત રીતે અથવા તો કોઈક સંસ્થા પણ પોતાનું સહયોગ આ પે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *