Ketika Sharma gave killer poses: ઝુલા પર બેસી અભિનેત્રી કેતિકા શર્માએ કેમેરા સામે આપ્યા કિલર પોઝ

દક્ષિણ ફિલ્મ અભિનેત્રી કેતિકા શર્મા ઇન્ડસ્ટ્રીની ઉભરતી કલાકાર છે. અભિનેત્રી ફિલ્મો કરતા તેના લુકને કારણે વધુ ચર્ચામાં રહે છે.અભિનેત્રીએ અત્યાર સુધીમાં બહુ ઓછી ફિલ્મો દર્શકોને આપી છે. તેમાંથી અભિનેત્રી કેતિકા શર્માએ રોમેન્ટિક્સ ફિલ્મમાં ખૂબ જ બોલ્ડ અવતાર બતાવ્યો હતો.

આ ફિલ્મ તો હિટ રહી જ, પરંતુ અભિનેત્રીના બોલ્ડ અવતારએ પણ ચાહકોના મન જીતી લીધા. અભિનેત્રી કેતિકા શર્મા પણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. જ્યાં તે અવારનવાર પોતાની બોલ્ડ તસવીરોથી કહેર વર્તાવે છે.

તાજેતરમાં જ અભિનેત્રી કેતિકા શર્માએ ફરી એકવાર ઈન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરીને ચાહકોને દિવાના બનાવી દીધા છે.

અભિનેત્રી કેતિકા શર્માએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર મીની રેડ ડ્રેસ પહેરીને ચાહકોમાં હલચલ મચાવી દીધી છે.
આ તસવીરોમાં અભિનેત્રી બોલ્ડ અવતારમાં જોવા મળી રહી છે. આ તસવીરોમાં અભિનેત્રી કેતિકા શર્મા ખૂબ જ કામુક લાગી રહી છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ છે.

એક્ટ્રેસ કેતિકા શર્માની આ બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર કહેર મચાવી રહી છે. અભિનેત્રીની આ તસવીરો ઈન્ટરનેટ પર આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ હતી.
આ પણ વાંચો, 23 વર્ષની આ એક્ટ્રેસનું બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન સાથે જોડાયુ નામ, બે બાળકોની છે માં, જાણો વિગતે