સાઉથ એક્ટ્રેસ ઈશાન્યા મહેશ્વરીએ સ્વિમિંગ પૂલમાં આપ્યા હોટ પોઝ, જુઓ ગ્લેમરસ અંદાજ

સાઉથ એક્ટ્રેસ ઈશાન્યા મહેશ્વરી તેના બોલ્ડ અંદાજને લઈ સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે. અભિનેત્રીએ ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં ફોટોશૂટ કરાવ્યું છે.ઈશાન્યા મહેશ્વરીનો આ ગ્લેમરસ લૂક સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ફેન્સ તેના આ બોલ્ડ અંદાજ પર ફિદા થયા છે. ઈશાન્યા મહેશ્વરી સાઉથની જાણીતી એક્ટ્રેસ છે.

ઈશાન્યા મહેશ્વરી તેના શાનદાર લૂકને લઈ ચર્ચામાં છે. એક્ટ્રેસના ચાહકો પણ તેના આ શાનદાર સ્વિમિંગ પૂલના લૂકને પસંદ કરી રહ્યા છે. ફેન્સ આ ગ્લેમરસ લૂક પર ફિદા થયા છે.

ઈશાન્યાએ 2015માં રાજુ ગુરુ ગાંધીથી એક્ટિંગમાં ડેબ્યૂ કર્યું હતું. મલયાલમ ફિલ્મોની ફેમસ એક્ટ્રેસ છે. અભિનેત્રી ફિલ્મ ગંગુબાઈ કાઠીયાવાડીમાં જોવા મળી હતી. અભિનેત્રીએ તેનો અભ્યાસ મુંબઈમાં કર્યો છે.

ઈશાન્યાએ કોલેજના સમયથી જ મોડલિંગમાં શરુઆત કરી હતી. અભિનેત્રી તેની ફિટનેસને લઈ ખૂબ જ એક્ટિવ રહે છે. અભિનેત્રીને ટ્રેવલ બ્લોગ કરવાનું પણ પસંદ છે.

ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બોલ્ડ તસવીરો શેર કરી ચર્ચામાં રહે છે.

ચાહકો પણ તેના દરેક લૂકને ખૂબ જ પસંદ કરે છે.