સ્ટાઈલિશ બોડીકોન લૂકમાં સોફી ચૌધરીનો ગ્લેમરસ અંદાજ વાયરલ, જુઓ તસવીરો

બોલીવૂડ એક્ટ્રેસ અને સિંગર સોફી ચૌધરી દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. સોફીએ હાલમાં પોતાના ઈન્સ્ટાગ્રામ પર સ્ટાઈલિશ બોડીકોન લૂકની તસવીરો શેર કરી છે.

2/6

સ્ટાઈલિશ લૂકમાં સોફી ચૌધરી ખૂબ જ સુંદર લાગી રહી છે. ફેન્સ તેના કાતિલ લૂકના વખાણ કરી રહ્યા છે. અભિનેત્રીએ કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં કાતિલ પોઝ આપ્યા છે.

3/6

અભિનેત્રી સોફી ચૌધરી તેની ફેશન સેન્સ અને શાનદાર ગાયકીથી લોકોના દિલ પર રાજ કરે છે. દરેક વ્યક્તિ તેની સુંદરતાના દિવાના છે.

4/6

જ્યારે પણ સોફી સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો પોસ્ટ કરે છે ત્યારે તેના પરથી લોકોની નજર હટાવવાનું મુશ્કેલ બની જાય છે. સૌફીએ સ્ટાઈલિશ બોડીકોન ડ્રેસમાં ઈન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ તસવીરો શેર કરી છે.

5/6

સિંગર અને એક્ટ્રેસ સોફી બોડીકોન લૂકમાં ખૂબ જ બોલ્ડ પોઝ આપતી જોવા મળી. સૌફી ચૌધરીએ કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં સુંદર પોઝ આપ્યા છે.

6/6

અભિનેત્રી સોફીએ ગ્લેમરસ પોઝ આપી પોતાના ચાહકોને દિવાના બનાવ્યા. સોફીનો આ ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ચાહકો તેની આ તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે. (તમામ તસવીરો સોફી ચૌધરી-ઈન્સ્ટાગ્રામ)

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: http://અમદાવાદવાસીઓ ધ્યાન આપો: સુભાષબ્રિજ નીચેનો રિવરફ્રન્ટ રોડ બંધ કરાયો, જાણી લો નવો રૂટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *