અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી અપક્ષ ઉમેદવારનો સનાતની નારો

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી વોર્ડ નંબર ત્રણમાં અપક્ષ ઉમેદવારી કરી રહેલા અનુપસિંહ રાજપૂતે
ઉમેદવારી કરી રહ્યા છે મીડિયા સાથે વાતચીત કરતા જણાવેલું હતું કે વિસ્તારના વિકાસના કામો અને સનાતનની હોવાના નાતે લોકોને ભરતી મુશ્કેલીઓ ને પ્રાથમિક આપીને વોર્ડ નંબર ત્રણ માંથી જંગી બહુમતીથી મને સપોર્ટ કરે

અમદાવાદના ચાંદખેડાના વોર્ડ નંબર ,3 અપક્ષ ઉમેદવારો અનુપ અનુપસિંહ રાજપૂત
અપક્ષ.માં ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. પોતાની સ્વચ્છ છબીને કારણે, જનસંપર્ક દરમિયાન મતદારોને આકર્ષવામાં સફળ થઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *