રાજ્યમાં આ લોકોના રાશન કાર્ડ થશે રદ, સેંકડો લોકોને આપવામાં આવી નોટિસ

રાજ્યમાં આર્થિક રીતે સક્ષમજિલ્લા પુરવઠા અધિકારીઓએ રાશન કાર્ડ રદ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. EKYC બાદ વિગતો સામે આવતા કેન્દ્રની સૂચનાથી પ્રક્રિયા શરૂ કરાઈ છે. BPL, APL કાર્ડ ધારકોની ચકાસણી કર્યા બાદ હવે પુરાવા આપવા, ચકાસવા નોટિસ અપાઈ છે. લેન્ડ રેકોર્ડ અને IT રિટર્નના આધારે રાશનકાર્ડ રદ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આવકમર્યાદા છૂપાવીને સસ્તું અનાજ મેળવતા લોકો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરાઈ હતી. ઇન્કમટેક્સ રિટર્ન ભર્યાના આધારે નોટિસ આપવાની કામગીરી શરૂ કરાઈ છે. જિલ્લા પુરવઠા અધિકારીઓ દ્વારા નોટિસ આપી રાશનકાર્ડ રદ કરવાની પ્રક્રિયા શરૂ  કરાઈ છે.

લોકોના રાશનકાર્ડ રદ કરવામાં આવશે. રાજ્યના સેંકડો આર્થિક રીતે સક્ષમ રાશનકાર્ડ ધારકોને નોટિસ આપવામાં આવી છે.  લેન્ડ રેકોર્ડ અને IT રીટર્નના આધારે રાશનકાર્ડ રદ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આવક મર્યાદા છૂપાવીને સસ્તું અનાજ મેળવનારા વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઇન્કમટેક્સ રિટર્ન ભર્યાના આધારે નોટિસ આપવાની સાથે કાર્ડ રદ કરવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

રાશનકાર્ડ માટે ઓનલાઈન અરજી કરવાની ઘણી રીતો છે. આજકાલ કોઈ પણ વ્યક્તિ લાંબી લાઈનમાં કલાકો વિતાવવા માંગતું નથી. કોઈ પણ વ્યક્તિ માટે સરકારી ઓફિસમાં જવું સરળ નથી. આ કારણોસર દરેક વ્યક્તિ ઓનલાઈન અરજી કરવાનું વિચારે છે. તમે તમારા રાજ્યના સરકારી પોર્ટલ પર જઈને પણ અરજી કરી શકો છો. અથવા તમે ઉમંગ એપ દ્વારા ઓનલાઈન પણ અરજી કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *