Entertainment: માલદિવના દરિયા કિનારે મસ્તી કરતી જોવા મળી કાજલ અગ્રવાલ, આપ્યા ગ્લેમરસ પોઝ

સાઉથથી લઈને બોલિવૂડ ફિલ્મોમાં પોતાની એક્ટિંગ અને સુંદરતાથી દર્શકોનું ધ્યાન ખેંચનારી અભિનેત્રી કાજલ અગ્રવાલની ફેન ફોલોઈંગ ખૂબ જ મોટી છે.કાજલ અગ્રવાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અભિનેત્રી ચાહકોને અપડેટ કરવા માટે તેના લેટેસ્ટ ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.



કાજલની પોસ્ટને ચાહકો ખૂબ પસંદ કરે છે અને યુઝર્સ પણ તેના પર ઘણો પ્રેમ વરસાવે છે.



તાજેતરમાં જ તેણે તેના સોશિયલ મીડિયા પર તેના લેટેસ્ટ ફોટા શેર કર્યા છે, જે ઇન્ટરનેટ પર ટ્રેન્ડ કરી રહ્યાં છે.



કાજલ અગ્રવાલે તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ ફોટા શેર કર્યા છે. આ તસવીરોમાં એક્ટ્રેસનો અલગ જ લુક જોઈ શકાય છે.



કાજલ અગ્રવાલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. પોતાની સુંદર તસવીરો ઉપરાંત તે પોતાના ફેમિલી ફોટોઝ પણ ખૂબ શેર કરતી રહે છે.



કાજલે બોલિવૂડથી લઈને સાઉથની ફિલ્મોમાં જોરદાર કામ કર્યું છે.

લગ્ન બાદ અને એક બાળકની માતા હોવા છતાં તે પોતાના કામમાં સંપૂર્ણ રીતે સક્રિય છે.

આ પણ વાંચો, http://પાકિસ્તાની વિમાનોની ભારતીય એરસ્પેસમાં હજુ પણ ‘નો એન્ટ્રી’, કેન્દ્ર સરકારે પ્રતિબંધ લંબાવ્યો

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *