હુમા કુરેશીનો સિઝલિંગ અવતાર,તસવીરો જોઈ ફેન્સ થયા ક્રેઝી

હુમા કુરેશી તેના વિવિધ લુકથી દર્શકોમાં ખૂબ જ ચર્ચા જગાવી રહી છે. હવે ફરી એકવાર તેનું નવું ફોટોશૂટ વાયરલ થઈ રહ્યું છે.અભિનેત્રી હુમા કુરેશી જે પણ ફિલ્મનો હિસ્સો બને તેમાં સંપૂર્ણ રીતે ડૂબી જાય છે. હુમા તેની ફિલ્મો ઉપરાંત તેના લુક માટે પણ ચર્ચામાં છે.



હુમા સોશિયલ મીડિયા દ્વારા પણ તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. તેનો કોઈપણ ફોટો કે વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ જાય છે.



હવે લેટેસ્ટ ફોટોશૂટમાં અભિનેત્રીનો ગ્લેમરસ લુક કેમેરામાં કેદ થયો છે. આ તસવીરોમાં તે સિઝલિંગ લુકમાં આકર્ષક લાગી રહી છે.



હુમાએ એક બાદ એક અનેક ફોટા શેર કર્યા છે. આ ફોટોમાં તે ડેનિમ જીન્સમાં જોવા મળી રહી છે.



તમને જણાવી દઈએ કે હુમાએ અનુરાગ કશ્યપની ફિલ્મ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’થી બોલિવૂડની દુનિયામાં એન્ટ્રી કરી હતી.



 આ ફિલ્મથી તેને ઓળખ પણ મળી હતી.

પોતાના અભિનય દ્વારા નામ કમાવનાર હુમા તેના અફેરને લઈને પણ ઘણી ચર્ચામાં રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *