સરકારની કાર્યવાહી ALTT, ULLU સહિત 25 એપ પર પ્રતિબંધ લગાવ્યો

કેન્દ્ર સરકારે ALTT, ULLY, Desiflix, BigShots જેવી 25 OTT એપ્સને બૅન કરી દીધી છે. આ એપ્સ પર યુઝર્સને અશ્લીલ અને બોલ્ડ કન્ટેન્ટ આપવાનો આરોપ છે. સૂચના અને પ્રસારણ મંત્રાલયે ઈન્ટરનેટ સરિવસ પ્રોવાઈડર્સ (ISP) ને સ્પષ્ટ નિર્દેશ જારી કરતાં કહ્યું છે કે ભારત માં આ વેબસાઇટસ અને એપ્સને તરત જ બ્લોક કરવામાં આવે.
સરકારે જે OTT એપ્સ અને તેની વેબસાઇટસને બૅન કરવાનો આદેશ આપ્યો છે. તેમના પર ગેરકાયદે, આપત્તિજનક અને અશ્લીલ કન્ટેન્ટ પ્રસારિત કરવામાં આવતા હતા. સરકારે આ 25 એપ્સ અને OTT પ્લેટફોર્મને તાત્કાલિક બૅન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
- ALTT: https://altt.co.in
- ULLU: https://landing.ullu.app
- Big Shots App: https://bigshots.co.in
- Desiflix: https://desiflix.beer
- Boomex : https://boomex.app
- Navarasa Lite : https://navarasaworld.com
- Gulab App : https://gulabapp.com
- Kangan App: https://kangan.app
- Bull App : https://bullapp.in
- Jalva App : https://jalva.app
- Entertainment :https://wowentertainment.in
- Look Entertainment: https://lookentertainment.app
- Hit Prime : https://hitprime.in
- Feneo :https://feneo.vip
- ShowX : https://showx.app
- Sol Talkies : https://soltalkies.in
- Adda TV : https://addatv.appHotX VIP : https://hotx.vip
- Hulchal App : https://hulchal.co.in
- MoodX : https://bit.ly/moodxxvip
- NeonX VIP: https://neonxvip.in
- ShowHit: https://showhit.app
- Fugi: https://fugi.app
- Mojflix: https://mojflix.com
- Triflicks: https://triflicks.in
આ પણ વાંચો, ડ્રોનથી લોન્ચ થઈ શકે તેવી મિસાઈલનું સફળ પરીક્ષણ, DRDOની મોટી સફળતા