ટ્રમ્પના એક નિર્ણય બાદ ફરી યુદ્ધ ભડકી ઉઠે તેવા એંધાણ, શું થશે પેટ્રોલ-ડીઝલ, ગેસનું?

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવાની તમામ કોશિશો નિષ્ફળ જતી જોવા મળી રહી છે. એક બાજુ જ્યાં હોર્મુઝ બંધ થવાથી અને અમેરિકાએ કરેલી નાકાબંધીના કારણે દુનિયાભરમાં ઓઈલ અને ગેસનું સંકટ વધી રહ્યું છે ત્યાં બીજી બાજુ અમેરિકાએ ઈરાનનો શાંતિ પ્રસ્તાવ પણ ફગાવી દીધો.

ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધની સ્થિતિ તંગ બને તેવા પૂરેપૂરા એંધાણ જોવા મળી રહ્યા છે. કારણ કે ઈરાને અમેરિકાને વધુ એક શાંતિ પ્રસ્તાવ મોકલ્યો હતો પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે તેને સ્વીકારવાની ઘસીને ના પાડી દીધી. રવિવારે ઈરાને અમેરિકા સામે એક નવો શાંતિ પ્રસ્તાવ મોકલ્યો હતો. જે મુજબ દરેક મોરચે યુદ્ધવિરામ કરવાની માંગણી કરાઈ હતી. ખાસ કરીને લેબનોનમાં સંઘર્ષ રોકવા અને હોર્મુઝ સ્ટ્રેટમાં સુરક્ષિત અવરજવર પર ભાર મૂક્યો હતો.

🚨 ગુવાહાટીમાં હિમંતા બિસ્વા સરમાનો શપથવિધિ સમારોહ – https://www.instagram.com/reel/DYOsHhaO42r/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: http://વધશે મોંઘવારી- ઘટશે GDP… હવે ભારત પર પણ ખતરો, જાણો કોણે કહી આ વાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *