Central Bank of India: સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા અમદાવાદ પ્રદેશની નવી શાખા કાઠવાડાનું ઉદ્ઘાટન

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા અમદાવાદ પ્રદેશની નવી શાખા કાઠવાડાનું ઉદ્ઘાટન 28 5 2025 ના રોજ અમદાવાદ ઝોન હેડ કુ. કવિતા ઠાકુરના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રિજીયોનલ હેડ અમદાવાદ શ્રી ગૌરવ જૈન, ડેપ્યુટી રીજીયોનલ હેડ શ્રી અજય કૌલ, બ્રાંચ હેડ હર્ષદ દામોદર અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ઝોનલ હેડ મેડમે સૌનું હાર્દિક સ્વાગત કર્યું અને બેંક તરફથી શ્રેષ્ઠ ગ્રાહક સેવાની ખાતરી આપી. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની નવી શાખા શરૂ થતાં સ્થાનિક નાગરિકોએ ખુશી વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો, Ahmedabad: આજરોજ તારીખ 30-5-2025ના રોજ શ્રી મણિનગર ગાદી સંસ્થાનમ સ્વામિનારાયણ મંદિર ખાતે સંસ્કૃત ભારતી સંસ્થા દ્વારા આયોજિત સંસ્કૃત ભાષા બોધનવર્ગનો સમારોપ કાર્યક્રમ યોજાયો

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *