નવા વર્ષે જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ બતાવ્યું બોલ્ડ ફિગર, જુઓ હોટ તસવીરો

જ્યોર્જિયા એન્ડ્રિયાની તેના બોલ્ડનેસને લઈને ચર્ચામાં રહે છે. તે પોતાની હોટનેસ એવી રીતે ફેલાવે છે કે ઇન્ટરનેટ પર આગ લાગી જાય છે. નવા વર્ષ પર જ્યોર્જિયા એકદમ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી હતી.

મોડલ અને એક્ટ્રેસ જ્યોર્જિયા એન્ડ્રિયાનીનો કાતિલ લૂક સામે આવ્યો છે. જેમાં મોડલ બોલ્ડ પોઝ આપતી જોવા મળી રહી છે. ફેન્સ પણ તેના આ ન્યૂ યર લૂકને પસંદ કરી રહ્યા છે.

જ્યોર્જિયાએ બોલ્ડ લૂકમાં પોતાનું હોટ ફિગર ફ્લોન્ટ કર્યું છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ગ્લેમરસ અંદાજની તસવીરો શેર કરી છે. ફેન્સ પણ આ લૂકના વખાણ કરી રહ્યા છે.

જ્યોર્જિયા એન્ડ્રિયાનીની આ ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થઈ રહી છે. ફેન્સ તેની આ તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે. હાલ તો તેનો બોલ્ડ લૂક ફેન્સને પસંદ આવી રહ્યો છે.

તેણે કેમેરાની સામે સ્ટાઈલિશ આઉટફિટમાં સિઝલિંગ પોઝ આપ્યા છે, જેનાથી ઈન્ટરનેટ પર આગ લગાવી છે. ફેન્સ તેના આ લૂકના વખાણ કરી રહ્યા છે.

(તમામ તસવીરો જ્યોર્જિયા એન્ડ્રીયાની-ઈન્સ્ટાગ્રામ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *