અમદાવાદ મહાનગરપાલિકામાં BJP એ 48 વોર્ડમાં ઉમેદવાર જાહેર કર્યા, જાણો કોને મળી ટિકિટ

 ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ  તબક્કાવાર ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ હવે અમદાવાદ   મહાનગરપાલિકાના 48   વોર્ડમાં ઉમેદવારો જાહેર કર્યા છે.  અમદાવાદ મહાનગરપાલિકામાં  કુલ  48   વોર્ડમાં    બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા છે.

ભારતીય જનતા પાર્ટી દ્વારા તબક્કાવાર નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી રહ્યું છે. હવે  અમદાવાદ મનપાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.ભારતીય જનતા પાર્ટી દ્વારા તબક્કાવાર નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી રહ્યું છે. હવે  અમદાવાદ મનપાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.

પૂર્વ મેયર પ્રદીપ ડવને ટિકિટ આપવામાં આવી છે.  નરેન્દ્રસિંહ જાડેજાને વોર્ડ નંબર 3 માંથી ટિકિટ મળી છે.  ઘનશ્યામ હેરમાને વોર્ડ નંબર-10માંથી ટિકિટ આપવામાં આવી છે.  વોર્ડ નંબર -12માંથી કિશન ટિલવાને ટિકિટ મળી છે. 

ભારતીય જનતા પાર્ટીએ  વોર્ડ નંબર-1માં અંજના મુરઝરીયા અને સેજલ ચૌધરીને ટિકિટ આપી છે.  વોર્ડ-1માં જયરાજસિંહ જાડેજા અને પરેશ ઠાકરને ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ-2માં દક્ષાબેન વાઘેલા, મીનાબા જાડેજાને ટિકિટ આપવામાં આવી છે.             

સુરતમાં વોર્ડ નંબર 14ની મહિલા ઉમેદવારે કલેક્ટર ઓફિસ ખાતે ફિનાઈલ પી લેતા હડકંપ મચી ગયો.
👉 આ ચોંકાવનારી ઘટનાનો સંપૂર્ણ વિડિયો અને વિગત જોવા અત્યારે જ ક્લિક કરો- https://www.instagram.com/reel/DW_D6cJDiRT/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: નિયા શર્માએ કેમેરા સામે આપ્યા બોલ્ડ પોઝ, તસવીરો પરથી નજર નહીં હટે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *