રાજ્ય ચૂંટણી આયોગનો મોટો નિર્ણય, એજન્ટ નિમણૂકના નિયમોમાં ફેરફાર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીઓને લઈને મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય ચૂંટણીપંચ દ્વારા મતદાન એજન્ટોની નિમણૂક સંબંધિત અગાઉની જોગવાઈમાં ફેરફાર કરીને નવી ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે. પહેલા ગુનાહિત ઈતિહાસ ધરાવતા વ્યક્તિને મતદાન એજન્ટ તરીકે નિમવા પર પ્રતિબંધ હતો અગાઉ, ગુનાહિત ઈતિહાસ ધરાવતા વ્યક્તિઓને મતદાન એજન્ટ તરીકે નિમવા પર પ્રતિબંધ હતો. આ નિયમનો હેતુ ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને વિશ્વસનીયતા જાળવવાનો હતો. પરંતુ હવે ચૂંટણીપંચે આ જોગવાઈ રદ કરીને નવી છૂટછાટ આપી છે, જેના કારણે ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા લોકો પણ મતદાન એજન્ટ તરીકે નિયુક્ત થઈ શકશે. રાજકીય વર્તુળોમાં અને જનતા વચ્ચે ભારે ચર્ચા શરૂ આ નિર્ણય બાદ રાજકીય વર્તુળોમાં અને જનતા વચ્ચે ભારે ચર્ચા શરૂ થઈ છે. કેટલાક લોકો માને છે કે આ પગલું ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા પર અસર કરી શકે છે, જ્યારે અન્ય લોકોનો દાવો છે કે દરેક નાગરિકને સમાન તક આપવી જોઈએ, ભલે તેમનો ભૂતકાળ જેવો હોય. અગાઉની જોગવાઈ રદ કરીને નવું ફરમાન જાહેર કર્યું રાજ્ય ચૂંટણીપંચે અગાઉની જોગવાઈ રદ્દ કરીને નવું ફરમાન જાહેર કર્યું છે. હવે ગુનાહિત ઈતિહાસ ધરાવતા લોકો પણ ચૂંટણી એજન્ટ બની શકશે. હાલમાં, આ નિર્ણયને લઈને રાજકીય પક્ષો પોતાની-પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે અને આવનારા દિવસોમાં આ મુદ્દો વધુ ગરમાવો પકડી શકે છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીઓને લઈને મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય ચૂંટણીપંચ દ્વારા મતદાન એજન્ટોની નિમણૂક સંબંધિત અગાઉની જોગવાઈમાં ફેરફાર કરીને નવી ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે.

અગાઉ, ગુનાહિત ઈતિહાસ ધરાવતા વ્યક્તિઓને મતદાન એજન્ટ તરીકે નિમવા પર પ્રતિબંધ હતો. આ નિયમનો હેતુ ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને વિશ્વસનીયતા જાળવવાનો હતો. પરંતુ હવે ચૂંટણીપંચે આ જોગવાઈ રદ કરીને નવી છૂટછાટ આપી છે, જેના કારણે ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા લોકો પણ મતદાન એજન્ટ તરીકે નિયુક્ત થઈ શકશે.

આ નિર્ણય બાદ રાજકીય વર્તુળોમાં અને જનતા વચ્ચે ભારે ચર્ચા શરૂ થઈ છે. કેટલાક લોકો માને છે કે આ પગલું ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા પર અસર કરી શકે છે, જ્યારે અન્ય લોકોનો દાવો છે કે દરેક નાગરિકને સમાન તક આપવી જોઈએ, ભલે તેમનો ભૂતકાળ જેવો હોય.

Ahmedabadમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર દરમિયાન Indian National Congressની સભામાં એક વ્યક્તિએ કોંગ્રેસ અધ્યક્ષ – https://www.instagram.com/reel/DXglck4Dee7/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: બાપુનગરમાં 8 કિલો ગાંજા સાથે બે આરોપી ઝડપાયા, કિંમત રૂ. 4.12 લાખ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *