ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાએ કેમેરા સામે બતાવી કાતિલ અદા

અભિનેત્રી મોનાલિસાનું સાચું નામ અંતરા બિસ્વાસ છે, જેણે સેંકડો ભોજપુરી તેમજ અન્ય ભાષાઓની ફિલ્મોમાં અભિનય કર્યો છે.

2/7

તેના ચાહકો તેની એક ઝલક મેળવવા ઉત્સુક હોય છે, આ જ કારણ છે કે મોનાલિસાના દરેક ફોટોઝ ઝડપથી લાઇમલાઇટમાં આવી જાય છે.

3/7

મોનાલિસાના ઇન્સ્ટાગ્રામ પર 50 લાખથી વધુ ફોલોઅર્સ છે અને તે અવારનવાર પોતાના હોટ અને બોલ્ડ ફોટોઝથી ફેન્સને વિઝ્યુઅલ ટ્રીટ આપે છે.

4/7

બિગ બોસમાં જોવા મળેલી એક્ટ્રેસ મોનાલિસાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં મોનાલિસા ડીપનેક ડ્રેસ પહેરેલી જોવા મળી હતી.

5/7

ભોજપુરીથી લઈને ટીવી ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવનાર એક્ટ્રેસ મોનાલિસા પોતાની દરેક અદાથી લોકોને દિવાના બનાવે છે.

6/7

બિગ બોસથી ખ્યાતિ મેળવનારી ભોજપુરી અભિનેત્રી મોનાલિસા આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.

7/7

(All Photo Instagram)

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો:  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, દેશના આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *