બ્લેક બોડીકોનમાં અવનીત કૌરનું હોટ ફોટોશૂટ, જુઓ તસવીરો

બોલીવૂડ એક્ટ્રેસ અવનીત કૌર પોતાની સ્ટાઇલથી લોકોનું ધ્યાન ખેંચી રહી છે. અભિનેત્રીએ બ્લેક બોડીકોનમાં ખૂબ જ હોટ ફોટોશૂટ કરાવ્યું છે. અવનીતની આ તસવીરો જોરદાર વાયરલ થઈ રહી છે.
2/6

આ આઉટફિટ તેના બોલ્ડ ફિગરને હાઇલાઇટ કરે છે અને લુકને ગ્લેમરસ બનાવે છે. અભિનેત્રીએ પોતાના લેટેસ્ટ ફોટોશૂટમાં હોટ ફિગર બતાવ્યું છે.
3/6

ચાહકો તેના આ ગ્લેમરસ લૂક પર ફિદા થયા છે. સ્ટાઈલિશ અંદાજમાં અવનીત કૌર કેમેરાની સામે સુંદર પોઝ આપતી જોવા મળી રહી છે.
4/6

અવનીતના ચાહકોને આ લુક ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ફેન્સ તેના આ લૂક પર કોમેન્ટ કરી રહ્યા છે.
5/6

ટીવી અને બોલિવૂડ એક્ટ્રેસ અવનીત કૌર સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. ઈન્સ્ટાગ્રામ પર અવનીતના લાખો ફોલોઅર્સ છે. ફેન્સ તેના દરેક લૂકને પસંદ કરે છે.
6/6

એક્ટ્રેસ અવનીત કૌર તેની શાનદાર સ્ટાઈલ અને ફેશન સેન્સને લઈ સોશિયલ મીડિયામાં સતત ચર્ચામાં રહે છે. (તમામ તસવીરો અવનીત કૌર-ઈન્સ્ટાગ્રામ)
https://www.instagram.com/timenewsguj/?hl=en
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: છુટાછેડા માટે સુરત કોર્ટમાં આવેલા પતિનો પત્ની પર એસિડ એટેક, પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો