19 ફેબ્રુઆરીથી વિધાનસભા સત્ર, 20 ફેબુઆરીએ બજેટ થશે રજૂ 19 ફેબ્રુઆરી- શિવાજી જંયતિથી 15 માર્ચ સુધી ગુજરાત વિધાનસભાનું ત્રીજુ બજેટસત્ર મળશે. 20 ફેબુઆરીએ વર્ષ 2025-26નું બજેટ રજૂ થશે.