Entertainment: એક્ટ્રેસ રોશની વાલિયાનો હોટ બ્લેક લૂક વાયરલ, જુઓ તસવીરો

ટીવી અભિનેત્રી રોશની વાલિયા તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે. અભિનેત્રી સારી રીતે જાણે છે કે ચાહકોને કઈ રીતે દિવાના બનાવવા. રોશની વાલિયાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બ્લેક લૂકમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.



અભિનેત્રીએ બ્લેક બોડીકોન ડ્રેસમાં ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે. અલગ-અલગ અંદાજમાં કાતિલ પોઝ આપતી જોવા મળી રહી છે. એક્ટ્રેસનો આ અંદાજ વાયરલ થઈ રહ્યો છે.



એક્ટ્રેસ પાર્ટીઓમાં બ્લેક લૂકમાં સ્પોટ થાય છે. આ લૂકમાં તે ખૂબ જ સુંદર લાગે છે. ફેન્સ પણ તેના બ્લેક લૂકના વખાણ કરે છે.


બ્લેક બોડીકોન ડ્રેસમાં રોશની વાલિયાએ પોતાનું હોટ ફિગર ફ્લોન્ટ કર્યું છે. ગ્લેમરસ અંદાજ ઈન્સ્ટા પર વાયરલ થઈ રહ્યો છે.



એક્ટ્રસ રોશની વાલિયાએ કેટલાય ટીવી શૉ કર્યા છે, જેમા તેની એક્ટિંગને વખાણવામાં આવ્યા છે.રોશની વાલિયાએ મે લક્ષ્મી તેરે આંગન કી અને ભારત કા વીર પુત્ર- મહારાણા પ્રતાપમાં લીડ રૉલમાં જોવા મળી હતી.



આ પછી રોશની વાલિયાએ કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યુ છે,

જેમાં માય ફ્રેન્ડ ગણેશા-3 અને ‘મછલી જલ કી રાની હૈ’માં જોવા મળી હતી.

આ પણ વાંચો, Horoscope: બુધવાર મજાનો! આ રાશિના જાતકોને રોકાણથી લાભના યોગ, જુઓ રાશિ ભવિષ્ય

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *