બ્લેક મોનોકિનીમાં આંચલ મુંજાલે દરિયાકાંઠે કરાવ્યું હોટ ફોટોશૂટ

એક્ટ્રેસ આંચલ મુંજાલ એક ફિલ્મ અને ટેલિવિઝન અભિનેત્રી છે અને તે હિન્દી અને તમિલ બંને ફિલ્મોમાં અભિનય માટે જાણીતી છે. અભિનેત્રી તેના ગ્લેમરસ અંદાજથી ફેન્સને દિવાના બનાવે છે.

આંચલ જાણીતી એક્ટ્રેસ છે. સાઉથ સિનેમામાં આંચલનું મોટુ નામ છે. અભિનેત્રી તેની ગ્લેમરસ તસવીરો શેર કરી સતત ચર્ચામાં રહે છે.



આંચલ મુંજાલે હાલમાં પોતાના ઈન્સ્ટાગ્રામ પર ગ્લેમરસ અંદાજમાં તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અભિનેત્રીનો ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે.



નવા લૂકમાં અભિનેત્રી આંચલ પોતાનું હોટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. અભિનેત્રીનું હોટ ફિગર જોઈ ફેન્સ તેના દિવાના બની ગયા છે. ફેન્સ તેની આ તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે.



કેમેરાની સામે અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપ્યા છે. અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.



આંચલ મુંજાલે હાલમાં પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે. આંચલે દરિયા કિનારે ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે.

અભિનેત્રીએ મોનોકિનીમાં ખૂબ જ હોટ અંદાજમાં પોઝ આપ્યા છે. ફેન્સ પણ તેના આ ગ્લેમરસ અંદાજ પર ફિદા થયા છે.



કેમેરાની સામે અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપ્યા છે. અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *